શોધખોળ કરો
આગામી 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી
1/4

સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજકોટ, બોટાદમાં ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, મહેસાણા અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.
2/4

અમદાવાદા: આગામી 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મેહસાણા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, બરોડા, આણંદ, ડાંગ, તાપી, ભરુચ, નર્મદા માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 16 Jul 2018 06:20 PM (IST)
View More





















