શોધખોળ કરો
PM મોદી 21-22 જૂલાઈએ આવશે ગુજરાત, રાજકીય પરિસ્થિત અંગે કરશે સમીક્ષા
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05190252/91.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![ઉલ્લેખનીય છે કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને PM મોદીએ પોતાનાં ગુજરાતમાં તૈયારીઓનાં ભાગરૂપે મુલાકાતે આવી રહ્યાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05190006/narendra-modi-jamnagar-650-pti_650x400_51512465289.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને PM મોદીએ પોતાનાં ગુજરાતમાં તૈયારીઓનાં ભાગરૂપે મુલાકાતે આવી રહ્યાં છે.
2/3
![આ ઉપરાંત તેઓ રાજકીય સ્થિતી અંગે પણ સમીક્ષા કરશે. ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે. આ ઉપરાંત તેઓ રાજકોટમાં પીવાનાં પાણીનાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05190002/92.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત તેઓ રાજકીય સ્થિતી અંગે પણ સમીક્ષા કરશે. ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે. આ ઉપરાંત તેઓ રાજકોટમાં પીવાનાં પાણીનાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
3/3
![અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. 21 અને 22 જુલાઈએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાત લેશે. મોદી ફોરેન્સિક યુનિવર્સિટી તેમજ પંડિત દિન દયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનાં કાર્યક્રમમાં ભાગ લેશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05185958/91.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. 21 અને 22 જુલાઈએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાત લેશે. મોદી ફોરેન્સિક યુનિવર્સિટી તેમજ પંડિત દિન દયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનાં કાર્યક્રમમાં ભાગ લેશે.
Published at : 05 Jul 2018 07:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)