શોધખોળ કરો

મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, PM બન્યા બાદ સાતમી યાત્રા, કાલે 67માં જન્મદિવસે માતા હીરાબાના આશીર્વાદ લેશે

1/5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે રાજ્યમાં યોજનારા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા તેમજ માતાના આશીર્વાદ લેવા 16 સપ્ટેમ્બરે સાંજે અમદાવાદ આવી રહ્યા છે. તેમના આગમન સમયે એરપોર્ટ પર કોઈ સમાજ કે સંસ્થા દ્વારા દેખાવો કે પ્રદર્શન ન થાય તેની તકેદારી રાખવાની સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એરપોર્ટ પર વિવિધ સુરક્ષા એજન્સીઓની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રાતે લગભગ 9 વાગે એરફોર્સના ખાસ વિમાનમાં અમદાવાદ આવી પહોંચશે. તેમના સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના તમામ સભ્યો તેમજ ભાજપના તમામ પ્રદેશ હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહેશે. મોદીના આગમન પહેલા એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એસપીજી, રો, આઈબી, સ્થાનિક પોલીસ સહિત સેનાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

2/5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મીએ રાત્રે રાજભવન આવવાના છે.ત્યારે શહેરના 500 કાર્યકરો તેમના સ્વાગત માટે એરપોર્ટ જશે.17મીએ રાયસણમાં વૃંદાવન બંગલોઝમાં તેમના માતાનાં આશીર્વાદ લેવા જવાના છે. ત્યારે કોબાથી રાયસણ અને રાજભવન જવા સહિતના તમામ માર્ગની સફાઇ કરી દેવાઇ છે. આ સમગ્ર રોડ પરથી લારી-ગલ્લા સહિતના દબાણ હટાવી દેવાયા છે. રખડતાં ઢોરને પકડીને કે ખદેડીને દુર મોકલી દેવાયા છે. ઉપરાંત વિશેષરૂપે તો વિશાળ ખુલ્લા પ્લોટ્સમાં ઉગી નીકળેલા વરસાદી ઘાસ કાપવા માટે પણ જેસીબી કામે લગાડાયા છે. હિરાબા જ્યા રહે છે. તે વૃંદાવન બંગલોઝ સહિત આસપાસના તમામ વિસ્તારને સુરક્ષાના દાયરામાં લઇ લેવાયા છે અને માર્ગોની બન્ને બાજુઓને પણ સ્વચ્છ કરવા સાથે વરસાદી ગાબડાં પુરી દેવાયા છે.મહાનગર પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે કહ્યું કે વડાપ્રધાનના જન્મ દિવસ સંબંધે સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રૂટનું વિતરણ તથા સેક્ટર 30ની ઝૂંપડપટ્ટીમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાશે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો

Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે

રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો

નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ

31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 

Embed widget