શોધખોળ કરો
વડાપ્રધાન મોદી આ મહિને જ ગુજરાત આવશે, જાણો ક્યારે થશે આગમન અને ક્યાં શહેરોમાં છે કાર્યક્રમ ?
1/4

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ મહિને જ તેમનો ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ છે. આ પહેલા પીએમ મોદી ગત મહિને 21મી તારીખે ગુજરાત આવવાના હતા પણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે પોતાના પ્રવાસ રદ કર્યો હતો. હવે આગામી 23 ઓગસ્ટે ગુજરાતની મુલાકાત લેશે.
2/4

દક્ષિણ ગુજરાતના કાર્યક્રમો પતાવીને મોદી સૌરાષ્ટ્ર તશે અને જૂનાગઢમાં મેડિકલ કોલેજનું ઊદઘાટન કરશે. આ ઉપરાંત મોદી એ જ દિવસે સાંજે ગાંધીનગર ખાતે યોજાનારા ફોરેન્સિક યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં પણ હાજરી આપી શકે છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં હાજરી અંગે પછી નિર્ણય લેશે.
Published at : 05 Aug 2018 11:18 AM (IST)
View More





















