શોધખોળ કરો

રાજકોટમાં બે યુવકો લલનાઓ સાથે કરતાં હતા મજા ને પોલીસ ત્રાટકી, જાણો વિગત

1/8
2/8
3/8
ત્રણેય બહારથી છોકરીઓને બોલાવી વેશ્યાવૃત્તિ કરાવતા હોય પકડી પાડ્યા હતાં.

4/8
અન્ય બે દરોડામાં ચુનારાવાડ શિવાજીનગર-12ના ખુણે તથા લાખાજીરાજક ઉદ્યોગનગર 7/8ના ખુણે મકાનમાં ચાલતા કુટણખાના પર થોરાળા પોલીસે દરોડો પાડી માયા રમેશ પઢીયાર સલાટ, રમેશ દેવજી સલાટ તથા કાજલ રમેશ સલાટની ધરપકડ કરી હતી.

5/8
રાજકોટ: રાજકોટના કાલાવાડ રોડ પર પકડાયેલા સેક્સ રેકેટ બાદ વધુ એક પોશ વિસ્તાર ગણાતા વિરાણી ચોક નજીક લક્ષ્મીનગર નાળા તરફ જતી રેવન્યુ સોસાયટીમાં વણિક દંપતિ દ્વારા ભાગીદારીમાં ચલાવાતા સેક્સ સ્કેન્ડલ પર એ ડિવીઝન પોલીસે દરોડો પાડી દંપતી, ભાગીદાર તેમજ સેક્સની મજા માણવા આવેલા બે શોખીનોની ધરપકડ કરી હતી. હાજર ચાર લલનાઓ રાબેતા મુજબ સાક્ષી બનાવાઈ છે.

6/8
મકાનમાંથી પોલીસને ચાર લલનાઓ પણ હાથ લાગી હતી. આરોપી દંપતી અને પ્રકાશ મજા માણવા આવતાં શોખીનો પાસેથી 1000 રૂપિયા વસુલતા હતાં અને લલનાને 500 રૂપિયા મુકવતા હતાં.

7/8
ડમી ગ્રાહક મોકલીને પોલીસે દરોડો પાડતાં ઘરમાંથી કામદાર દંપતી, ઉપરાંત પ્રકાશ અને શૈયાસુખ માણવા આવેલા ગાંધીગ્રામની રાજરાજેશ્વરી સોસાયટી-પમાં રહેતા અરવિંદ મુળજીભાઈ કોટક તથા હસનવાડી મેઈન રોડ પરનજા હરેશ ભીમજીભાઈ વાડેલીયાની ધરપકડ કરી હતી.

8/8
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પરના અયોધ્યા ચોક પાસે રહેતા અને એક સપ્તાહ પહેલાં જ રેવન્યુ સોસાયટીમાં રમણીકભાઈ ડાયાભાઈ પટેલનું મકાન ભાડે રાખનાર સંદિપ મહાસુખભાઈ કામદાર, પત્ની ભુમીએ સાધુવાસવાણી રોડ પર ત્રિલોકપાર્ક ક્વાર્ટરમાં રહેતા પ્રકાશ ઉર્ફે જોની જયંતીભાઈ જીવરાજાની સાથે મળીને ભાગીદારીમાં કુટણખાણાનું ચાલ્યું કર્યાની બાતમીના આધારે પીઆઈ વી.એન.યાદવ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Rain Forecast: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર, કચ્છ સહિત 17 જિલ્લામાં રેડ એલર્ટ

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: બપોર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, 242 તાલુકાઓમાં ધોધમાર વરસ્યો, રાધનપુર જળબંબાકાર

વિડિઓઝ

Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ
Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા

Embed widget