શોધખોળ કરો
ગુજરાતના આ અધિકારીને CBIમાં એડિશનલ ડાયરેક્ટર બનાવાયા, જાણો વિગતે
1/3

અમદાવાદઃ ગુજરાતના વધુ એક અધિકારીની મોદી સરકારે સીબીઆઈમાં મહત્ત્વનું સ્થાન આપ્યું છે. ગુજરાત કેડરના 1988 બેન્ચના આઈપીએસ અધિકારી પ્રવિણ સિન્હાને પ્રમોશન આપીને કેન્દ્ર સરકારે સીબીઆઈના એડિસનલ ડાયરેક્ટર બનાવ્યા છે.
2/3

આ બાબતની કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લઇને ગુજરાત કેડરના બન્ને આઈપીએસ અધિકારીઓને તાબડતોડ ખસેડ્યા હતા જેના કારણે મહત્વની પોસ્ટ પર જગ્યાઓ ખાલી પડી હતી. તેવામાં જ સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને અન્ય જગ્યાએ બદલી કરી હતી. સીબીઆઈમાં હજુ પણ અડધો ડઝન જેટલી મહત્વની જગ્યાઓ ખાલી પડી છે.
Published at : 07 Feb 2019 11:15 AM (IST)
View More





















