આ પ્રસંગે મુખ્ય પૂજારી દ્વારા રૂદ્રાક્ષ માળા પહેરાવી હતી. સાથે જ ટ્રસ્ટના જનરલ મેનેજરે સોમનાથ મહાદેવની ફોટોફ્રેમ આપી તેઓનું સન્માન કર્યું હતું.
5/7
સોમનાથ મહાદેવના સાનિધ્યે રાધિકા મર્ચન્ટે ભગવાન સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક, મહાપૂજા સામગ્રી અર્પણ, સહિત પૂજન કર્યા બાદ તત્કાલ મહાપૂજન કરવામાં આવેલ હતું.
6/7
રાધિકાએ પ્રથમ જ્યોર્તિલિંગના જલાભિષેક સહિત પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ દર્શન પૂર્વે અંબાણી પરિવારના મોભી ધીરૂભાઈ અંબાણીના પૈતુક ગામ ચોરવાડની પણ મુલાકાત લીધી હતી. સોમનાથ દર્શન બાદ રાધિકા જામનગર પરત ફરી હતી.
7/7
સોમનાથ: મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની ભાવિ વાગદત્તા રાધિકા મર્ચન્ટ રવિવારે મોડી સાંજે જગવિખ્યાત સોમનાથ મંદિર આવી પહોંચી હતી. રાધિકાએ મિત્રવર્તૂળ સાથે પવિત્ર શ્રાવણ મહિનામાં સોમનાથે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.