શોધખોળ કરો
ગુજરાતમાં ક્યા સવર્ણોને 10 ટકા ઈબીસી અનામતનો લાભ નહીં મળે?
1/4

આ ધારાધોરણો જેમને લાગુ પડતાં હશે તેમને ઈબીસી અનામતનો લાભ મળવા માટે લાયક નથી ગણાયા. મતલબ કે, ઈબીસી અનામતનો લાભ લેવા માટે સવર્ણ જ્ઞાતિના હોવાનો અને આવકનો દાખલો જ માન્ય ગણાશે. એ સિવાય બીજો કોઈ પણ દાખલો માન્ય નહીં ગણાય.
2/4

આ ઉપરાંત કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ)નાં પરિવારો નક્કી કરવા જાહેર કરેલાં ધારાધોરણો પૈકી જે પરિવારની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી હશે એ જ ધારાધોરણનો સ્વીકાર કરાયો છે. આ ધારાધોરણ કરતાં વધારે આવક હશે તેમને ઈબીસી અનામતનો લાભ નહીં મળે.
Published at : 24 Jan 2019 10:32 AM (IST)
Tags :
GujaratView More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















