શોધખોળ કરો

પાટણ: સંબંધ બાંધવા શિક્ષક વિદ્યાર્થિનીના ઘરમાં ઘૂસ્યો પછી વિદ્યાર્થિનીએ શું કર્યું, જાણો વિગત

1/6
વધુમાં વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારા મોત માટે હિરેન પંડ્યા જ જવાબદાર છે, તેને જરૂરથી સજા અપાવજો. આ ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.

2/6
વિદ્યાર્થિનીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારી સ્કુલના શિક્ષક હિરેન પંડ્યા મને ઘણીવાર પ્રેમ સંબંધ બાંધવા માંગતા હતા જેના માટે મેં ના પાડી હતી. જ્યારે હું ના પાડતી હતી ત્યારે મને ટોર્ચર કરતાં હતા અને જબરદસ્તીથી એક મોબાઈલ પણ ગિફ્ટમાં આપ્યો હતો.

3/6
શિક્ષકે મને કહ્યું હતું કે હું તને એટલા માટે મોબાઈલ આપું છે કે તું આખો દિવસ મારી સાથે વાત કરતી રહે. એક દિવસ મારા ઘરે કોઈ નહોતું ત્યારે તે શિક્ષક મારા ઘરમાં ઘૂસી ગયા હતા અને મારી સાથે જબરદસ્તીથી અડપલાં કર્યા હતાં જ્યા નાં અડવાની જગ્યાએ અડપલાં કર્યા હતાં.

4/6
શિક્ષક રોજ પ્રેમ સંબંધ બાંધવા માટે ટોર્ચર કરતો હતો જેના કારણે વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે શિક્ષક દ્વારા મને વારંવાર બિભત્સ માંગણી કરાતી હતી જેના કારણે મેં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

5/6
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, પાટણ જિલ્લાનાં રાધનપુરની એક વિદ્યાર્થિની ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. એક રોજ સ્કુલે આવતી હતી જોકે એક શિક્ષક હિરેન પંડ્યા તેને રોજ પ્રેમ સંબંધ બાંધવા ટોર્ચર કરતો હતો. છેલ્લા કેટલાય સમયથી આ ચાલતું હતું જેના કારણે વિદ્યાર્થિની કંટાળી ગઈ હતી અને ના ભરવાનું પગલું ભર્યું હતું.

6/6
પાટણ: પાટણના શિક્ષણ જગતને લજવે તેવી એક ઘટના સામે આવી છે. પાટણ જિલ્લાનાં રાધનપુરમાં શિક્ષક દ્વારા વારંવાર વિદ્યાર્થિની પાસે બિભત્સ માંગણી કરવામાં આવતી હતી તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થિનીએ કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget