શોધખોળ કરો
સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં ભૂકંપના છ આંચકા અનુભવાયા, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/01164023/surendranagar.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/2
![આ અંગેની વિગતો એવી છે કે, આજે સવારે 9.55 વાગ્યે 1.8, બપોરે 12.10 વાગ્યે 1.8, 12.25 વાગ્યે 1.8, બપોરે એક વાગ્યે 1.5, બપોરે 1.05 વાગ્યે 1.6 અને બપોરે 1.29 વાગ્યે 1.4ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે સવારે 11.46 વાગ્યે બોટાદમાં 2.0ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/01164029/119072-earthquake.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અંગેની વિગતો એવી છે કે, આજે સવારે 9.55 વાગ્યે 1.8, બપોરે 12.10 વાગ્યે 1.8, 12.25 વાગ્યે 1.8, બપોરે એક વાગ્યે 1.5, બપોરે 1.05 વાગ્યે 1.6 અને બપોરે 1.29 વાગ્યે 1.4ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે સવારે 11.46 વાગ્યે બોટાદમાં 2.0ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
2/2
![સુરેન્દ્રનગરઃ નવા વર્ષના પહેલા દિવસે જ સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં છ-છ ભૂકંપના આંચકા આવ્યા હતા. આજે સવારે દસ વાગ્યાથી બે વાગ્યા સુધીમાં છ આંચકા નોંધાયા છે. જેનું કેન્દ્રબિંદુ સાયલા નજીક નોંધાયું હતું. જ્યારે એક આંચકો બોટાદમાં પણ અનુભવાયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/01164023/surendranagar.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરેન્દ્રનગરઃ નવા વર્ષના પહેલા દિવસે જ સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં છ-છ ભૂકંપના આંચકા આવ્યા હતા. આજે સવારે દસ વાગ્યાથી બે વાગ્યા સુધીમાં છ આંચકા નોંધાયા છે. જેનું કેન્દ્રબિંદુ સાયલા નજીક નોંધાયું હતું. જ્યારે એક આંચકો બોટાદમાં પણ અનુભવાયો હતો.
Published at : 01 Jan 2019 04:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)