શોધખોળ કરો
પંચમહાલઃ ટ્રકે એક્ટિવા સાથે એક જ પરિવારના ત્રણને કચડી નાંખ્યા, પતિ-પત્ની અને બાળકના મોતથી અરેરાટી
1/4

આ અંગેની વિગતો એવી છે કે, એક્ટિવા પર દંપતી બાળક સાથે જઈ રહ્યું હતું, ત્યારે છકડિયા પાસે RJ20GA4989 નંબરની ટ્રકે એક્ટિવાને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે આસપાસથી મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. જોકે, ટ્રકનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.
2/4
પંચમહાલઃ જિલ્લાના છકડિયા પાસે રાજસ્થાન પાસિંગના ટ્રકે એક્ટિવા સાથે એક જ પરિવારના ત્રણને કચડી નાંખતા અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતમાં પતિ-પત્ની અને બાળકનું મોત થયું છે. અકસ્માત પછી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
Published at : 16 May 2018 10:16 AM (IST)
Tags :
Truck AccidentView More





















