શોધખોળ કરો
લાખો અનુયાયી ધરાવતી પાટીદારોની આ ધાર્મિક સંસ્થા ખુલ્લેઆમ બહાર આવી હાર્દિકના સમર્થનમાં, જાણો શું કર્યો ઠરાવ?
1/4

જનરલ બેઠકે આ ઠરાવને મંજૂરી આપી હતી. આ પ્રસંગે સંસ્થાનના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉમિયા માતાજી સંસ્થાન સંગઠન પાટીદારોની સંસ્થા છે અને પાટીદારોના હિતની વાત આવે ત્યારે તેને સમર્થન આપવું જરૂરી છે. હાલમાં આ બાબતને ટેકો આપતો વિશેષ જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું હતું.
2/4

આ બેઠકમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પાટીદારોએ ભાગ લીધો હતો. એજન્ડા મુજબની કાર્યવાહીમાં હાર્દિક પટેલની પાટીદારો માટે અનામત તથા દેવામાફીની માગણીઓને સમર્થન આપવાનો ઠરાવ કરી સરકારમાં રજૂઆત કરવા સંદર્ભે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.
Published at : 03 Sep 2018 10:39 AM (IST)
View More





















