શોધખોળ કરો
વિસનગર તોડફોડ કેસ: ભાજપના કયા ધારાસભ્યને મળશે 40 હજારનું વળતર, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/25121605/Hardik2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![વિસનગરમાં ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી હતી તે બદલ તેમને વળતર આપવામાં આવશે. વિસનગર કોર્ટમાં આજે ચૂકાદો આવતાં કહ્યું હતું કે ભાજપના ધારાસભ્ય ઋષિકેષ પટેલને 40 હજાર રૂપિયાનું વળતર મળશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/25121634/BJP.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિસનગરમાં ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી હતી તે બદલ તેમને વળતર આપવામાં આવશે. વિસનગર કોર્ટમાં આજે ચૂકાદો આવતાં કહ્યું હતું કે ભાજપના ધારાસભ્ય ઋષિકેષ પટેલને 40 હજાર રૂપિયાનું વળતર મળશે.
2/3
![આ રેલી દરમ્યાન ભાજપના ધારાસભ્યની ઋષિકેશ પટેલની ઓફીસમાં તોડફોડ, કેમેરા તોડવા અને મોબાઈલ લૂંટવાની ફરિયાદ મામલે નોંધાઈ હતી. આ કેસમાં આજે મહત્વાનો ચૂકાદો આવ્યો હતો જેમાં કોર્ટે હાર્દિક પટેલ સહિત ત્રણ આરોપીઓને બે વર્ષની સજા ફટકારી છે અને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/25121608/Hardik3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ રેલી દરમ્યાન ભાજપના ધારાસભ્યની ઋષિકેશ પટેલની ઓફીસમાં તોડફોડ, કેમેરા તોડવા અને મોબાઈલ લૂંટવાની ફરિયાદ મામલે નોંધાઈ હતી. આ કેસમાં આજે મહત્વાનો ચૂકાદો આવ્યો હતો જેમાં કોર્ટે હાર્દિક પટેલ સહિત ત્રણ આરોપીઓને બે વર્ષની સજા ફટકારી છે અને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
3/3
![અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ તથા લાલજી પટેલ સહિત ત્રણ આરોપીને આજે કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. વિસનગરમાં નિકળેલી પાટીદારોના અનામતના સમર્થનમાં નિકળેલી રેલી દરમિયાન થયેલાં તોફાન મામલે વિસનગર કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/25121605/Hardik2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ તથા લાલજી પટેલ સહિત ત્રણ આરોપીને આજે કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. વિસનગરમાં નિકળેલી પાટીદારોના અનામતના સમર્થનમાં નિકળેલી રેલી દરમિયાન થયેલાં તોફાન મામલે વિસનગર કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો.
Published at : 25 Jul 2018 12:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)