શોધખોળ કરો
ગુજરાતના આ શહેરમાં 25 વર્ષમાં પહેલીવાર 4.5 ડિગ્રી તાપમાન થયું? જાણો વિગત
1/4

નવસારીમાં 4.5, આણંદમાં 6, ગાંધીનગરમાં 6.8, નલિયામાં 7.8, અમદાવાદમાં 8, ડીસામાં 8, વલસાડમાં 9.1, મહુવામાં 9.5, અમરેલીમાં 9.6 અને વડોદરામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
2/4

નવસારીમાં છેલ્લા કેટલાંક દિવસથી તાપમાન ઘટતા ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. જે અંતર્ગત બુધવારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. જોકે ગુરૂવારે અચાનક વાતાવરણમાં પલટો આવતાં વહેલી સવારે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો જેના કારણે 4.5 ડિગ્રી તાપમાન થઈ ગયું હતું.
Published at : 28 Dec 2018 09:36 AM (IST)
View More




















