શોધખોળ કરો

ચંડીગઢઃ 15 વર્ષના વિદ્યાર્થી સાથે સેક્સ કરતી હતી 34 વર્ષની શિક્ષિકા, આ રીતે ફૂટ્યો ભાંડો

1/5
  વિદ્યાર્થીએ કાઉન્સલરને જણાવ્યું કે, ટીચર તેને માર મારતી હતી અને તેની સાથે સેક્સ માટે મજબૂર કરતી હતી. ટીચરે બાળકને એક સિમ કાર્ડ અને મોબાઇલ આપ્યો હતો જેથી તે તેની સાથે વાત કરી શકે. બાળકના મોબાઇલમાં ટીચરે મોકલેલા મેસેજથી જાણવા મળ્યું કે, શિક્ષિકા માર્ચથી વિદ્યાર્થીને હેરાન કરતો હતો. પોલીસે જણાવ્યું કે, ટીચરને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જ્યાંથી તેને જેલ મોકલી દેવામાં આવી છે

2/5
જ્યારે ટીચરને જાણ થઇ કે વિદ્યાર્થીને તેની પાસે ભણવા મોકલાશે નહી તો તે બાળકને ખેંચીને પોતાની  સાથે એક રૂમમાં લઇ ગઇ અને દરવાજો બંધ કરી દીધો હતો. ગભરાયેલા માતા પિતાએ પાડોશીઓની મદદથી  બાળકને શિક્ષિકા પાસેથી છોડાવ્યો હતો. થોડા સમય બાદ શિક્ષિકા બાળકના ઘરે પહોંચી ગઇ અને કફ શિરપ પી લીધી હતી. શિક્ષિકાની હરકતોથી પરેશાન બાળકના માતાપિતાએ આ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. આ ઘટના બાદ પીડિત વિદ્યાર્થી ચૂપ રહેવા લાગ્યો. માતાપિતાએ બાળકને સારવાર માટે કાઉન્સલરની મદદ લીધી તો અલગ જ ઘટનાનો ખુલાસો થયો હતો.

3/5
ચાઇલ્ડ હેલ્પલાઇનની પ્રોજેક્ટ મેનેજર જણાવ્યું કે, પીડિત વિદ્યાર્થી 10મા ધોરણનો સ્ટૂડન્ટ છે. વિદ્યાર્થી અને શિક્ષિકા બંન્ને એક જ મહોલ્લામાં રહે છે. પીડિત વિદ્યાર્થીને પોતાના ઘરે બોલાવી શિક્ષિકા ટ્યુશન લેતી હતી. વિદ્યાર્થી 10મા ધોરણમાં ફેઇલ થતા તેના માતા પિતા 22 મેના રોજ ટિચરના ઘરે પહોંચ્યા હતા અને કહ્યુ હતું કે, તેઓ હવે તેના બાળકને તેમની પાસે ભણવા મોકલશે નહીં.

4/5
જ્યારે બાળકના માતાપિતાને શિક્ષિકાની કરતૂતની જાણ થઇ ત્યારે તેમણે ચાઇલ્ડ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે શિક્ષિકા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો છે.

5/5
ચંડીગઢઃ હરિયાણાના ચંડીગઢમાં એક 34 વર્ષીય મહિલા શિક્ષિકા પર પોતાના 14 વર્ષના વિદ્યાર્થીનું શારિરીક શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. પીડિત વિદ્યાર્થી શિક્ષિકા પાસે ટ્યુશનમાં જતો હતો. આરોપી મહિલા શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget