શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે

Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે 

રાજકોટનું હરીપર ગામ.... રાજકોટ ભાવનગર હાઇવે પાસે આવેલા ગામની 1500ની વસ્તી છે.. મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા...પણ છેલ્લા 20 વર્ષમાં આર્થિક અને સામાજિક પરિસ્થિતિ બદલાતા યુવાનો શહેરો તરફ વળ્યા.. દિવાળીના થોડા દિવસ પહેલા ગામ સૂમસામ જોવા મળતું હતું.. ગામમાં માત્ર સિનિયર સિટીઝન જોવા મળતા... પણ દિવાળીના તહેવારમાં ગામ હર્યુ ભર્યુ જોવા મળ્યું... યુવાનો શહેરોમાંથી ગામડામાં આવ્યા ... જે ઘરોને તાળા લાગી ગયા હતા..તે આજે ખુલ્લી ગયા... શહેરોમાં ગયેલા પરિજનો વડીલોને મળવા પહોંચ્યા..... 5-6 દિવસ માટે ફરી ગામડા હર્યા ભર્યા થયા....

ભાવનગરથી પાંચ કિલોમીટર દૂર આવેલું નારી ગામ... જેની વસ્તી 20 હજારની છે... પણ હવે માત્ર 50 ટકા લોકો જ રહે છે... તેની પાછળનું કારણ ગામના લોકો ભાવનગર જિલ્લામાં ધંધા રોજગારની અછત માની રહ્યા છે... પરંતુ દિવાળીના તહેવારમાં લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરતા જોવા મળ્યા... પહેલા સૂમસામ લાગતું ગામ હવે ભરચક જોવા મળ્યું... ગામની દીકરીઓ પણ રંગોળી કરતી જોવા મળી... લોકો હર્ષ ઉલ્લાસ સાથે દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે... 
 
ગાંધીનગરથી 15 કિલોમીટર દૂર આવેલ સરઢવ ગામ....ગામની વસ્તી આશરે 10 હજાર.. જેમાંથી 60 ટકા લોકો હવે ગામથી બહાર વસવાટ કરે છે... ગામમાં તાળા જોવા મળે છે.. ગામના મોટાભાગના લોકો નોકરી-ધંધાર્થે અને લગ્નના પ્રશ્નોને લઈ શહેરો અને વિદેશ તરફ વળ્યા છે... જોકે દિવાળીના તહેવારોમાં પોતાના વતનનો લાગણી પ્રેમ તેમને ગામ તરફ ખેંચી લાવ્યો... અને દિવાળીમાં ગામ ભર્યું ભર્યું થઈ જતું હોવાની ગ્રામજનોએ વાત કરી...   ગામના લોકોએ મંદિરે દર્શન કરી પરંપરાગત ગરબા રમી નવા વર્ષની ઉજવણી કરી....

ગાંધીનગરના કલોલ તાલુકાનું મોખાસણ ગામ.... ગામની વસ્તી આશરે 3,500ની.... જેમાંથી મોટા ભાગના લોકો હવે ગામથી બહાર વસવાટ કરે છે...  ખેતી એ મુખ્ય વ્યવસાય હતો જો કે હવે ની પેઢીઓ સારું ભણતર મેળવી વિદેશમાં નોકરી અને ધંધાર્થે સેટલ થયા છે તો કેટલાક લોકો શહેરોમાં વસવાટ રહ્યા છે... પણ દિવાળીના તહેવારમાં  શહેરોમાં રહેતા યુવાનો નવા વર્ષે વડીલોને મળવા પરિવાર સાથે પોતાના વતન પહોંચ્યા.... જેના કારણે ગામ હર્યુ ભર્યુ જોવા મળ્યું.. ગામમાં એક જ રસોડે સમગ્ર તહેવાર દરમિયાન જમણવારનું પણ આયોજન કરવામાં આવે છે.. 

મહેસાણા જીલ્લાનું ચાંદણકી ગામ... ગામની કુલ સંખ્યમાં એક હજાર કરતા વધુ... ગામ હંમેશા સૂમસામ રહે છે... કારણ કે અહીં માત્ર 40થી 50 લોકો જ રહે છે... જ્યારે અન્ય લોકો ધંધા રોજગાર અર્થે અલગ અલગ શહેરોમાં રહે છે, તો કેટલાક પરિવારો વિદેશમાં રહે છે... જેના કારણે મોટાભાગના મકાનોમાં તાળા જોવા મળે છે... પણ દિવાળીના તહેવારોમાં ગામના દરેક મકાનો ખુલ્લા જોવા મળ્યા... ગામમાં માનવ મેદની જોવા મળી... જેના કારણે આ ગામમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધોના ચહેરા પર ખુશી જોવા મળી... નવા વર્ષે દરેક લોકો ગામના ચોકમાં ભેગા થઈ આતિશબાજી કરે છે જેનો નજારો અનોખો હોય છે... 

મહેસાણા જીલ્લાનું ચાંદણકી ગામ... ગામની કુલ સંખ્યમાં એક હજાર કરતા વધુ... ગામ હંમેશા સૂમસામ રહે છે... કારણ કે અહીં માત્ર 40થી 50 લોકો જ રહે છે... જ્યારે અન્ય લોકો ધંધા રોજગાર અર્થે અલગ અલગ શહેરોમાં રહે છે, તો કેટલાક પરિવારો વિદેશમાં રહે છે... જેના કારણે મોટાભાગના મકાનોમાં તાળા જોવા મળે છે... 

પણ દિવાળીના તહેવારોમાં ગામના દરેક મકાનો ખુલ્લા જોવા મળ્યા... ગામમાં માનવ મેદની જોવા મળી... જેના કારણે આ ગામમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધોના ચહેરા પર ખુશી જોવા મળી... નવા વર્ષે દરેક લોકો ગામના ચોકમાં ભેગા થઈ આતિશબાજી કરે છે જેનો નજારો અનોખો હોય છે... 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?
Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ  ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
Embed widget