શોધખોળ કરો
ઝારખંડમાં 17 વર્ષની છોકરીને હવસનો શિકાર બનાવીને પેટ્રોલ છાંટી જીવતી સળગાવાઈ
1/5

આ પહેલા ચતરામાં એક સગીર યુવતીનો રેપ કરીને તેની હત્યા કરવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે શનિવારે પોલીસે 15 આરોપીનીઓની ધરપકડ કરી હતી.
2/5

ઝારખંડમાં એક સપ્તાહની અંદર આ બીજી ઘટના સામે આવી છે જેમાં આરોપીએ યુવતીનો રેપ કરીને તેની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોય.
Published at : 08 May 2018 10:32 AM (IST)
Tags :
JharkhandView More





















