શોધખોળ કરો
અટલ બિહારી વાજપેયીની Rare photos: બાળપણથી લઈને PM બનવાની આવી રહી સફર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16101911/2-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/18
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16102027/19-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/18
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16102023/18-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/18
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16102014/16-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/18
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16102010/15-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/18
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16102000/14-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/18
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16101956/13-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7/18
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16101952/12-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
8/18
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16101948/11-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
9/18
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16101944/10-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
10/18
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16101940/9-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
11/18
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16101936/8-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
12/18
![ઇસવિસન ૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) નાં પ્રમુખ હતાં. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16101932/7-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇસવિસન ૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) નાં પ્રમુખ હતાં. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં.....
13/18
![વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહી ચૂક્યા છે. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16101928/6-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહી ચૂક્યા છે. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય છે.
14/18
![વાજપેયી 1991, 1996, 1998, 1999 અને 2004માં લખનઉથી લોકસભા સાંસદ ચૂંટાયા હતા. વડાપ્રધાન તરીકે કાર્યકાળ પૂરો કરનારાં તેઓ એકમાત્ર બિન કોંગ્રેસી નેતા છે. 25 ડિસેમ્બર, 1924માં જન્મેલા વાજપેયી ભારત છોડો આંદોલન દ્વારા 1942માં રાજકારણમાં આવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16101924/5-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાજપેયી 1991, 1996, 1998, 1999 અને 2004માં લખનઉથી લોકસભા સાંસદ ચૂંટાયા હતા. વડાપ્રધાન તરીકે કાર્યકાળ પૂરો કરનારાં તેઓ એકમાત્ર બિન કોંગ્રેસી નેતા છે. 25 ડિસેમ્બર, 1924માં જન્મેલા વાજપેયી ભારત છોડો આંદોલન દ્વારા 1942માં રાજકારણમાં આવ્યા હતા.
15/18
![અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16101920/4-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી છે.
16/18
![ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયી ડિમેંશિયા નામની ગંભીર બીમારીથી પીડાઇ રહ્યા છે અને 2009થી તેઓ વ્હીલચેર પર છે. થોડા સમય પહેલા ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16101916/3-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયી ડિમેંશિયા નામની ગંભીર બીમારીથી પીડાઇ રહ્યા છે અને 2009થી તેઓ વ્હીલચેર પર છે. થોડા સમય પહેલા ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.
17/18
![નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત અતિ નાજુક છે. અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે 11 જૂનના રોજ એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લાં 9 વર્ષથી બીમાર છે. છેલ્લા 24 કલાકથી તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નથી થઈ રહ્યો. હાલ તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. 93 વર્ષીય પૂર્વ પીએમ અને બીજેપીના વરિષ્ઠ નેતા વાજપેયી 11 જૂનથી હોસ્પિટલમાં દાખલ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16101911/2-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત અતિ નાજુક છે. અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે 11 જૂનના રોજ એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લાં 9 વર્ષથી બીમાર છે. છેલ્લા 24 કલાકથી તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નથી થઈ રહ્યો. હાલ તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. 93 વર્ષીય પૂર્વ પીએમ અને બીજેપીના વરિષ્ઠ નેતા વાજપેયી 11 જૂનથી હોસ્પિટલમાં દાખલ છે.
18/18
![અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16101907/1-atal-bihari-vajpayee-journey-from-childhood-to-becoming-prime-minister.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા.
Published at : 16 Aug 2018 10:21 AM (IST)
Tags :
ભાજપવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)