શોધખોળ કરો
જૂની નોટની સામે નથી મળી રહી 500ની નોટ, જાણો શું છે કારણ
1/3

ભારતમાં કેટલાક રાજ્યમાં તો ગ્રાહકોનો 500 અને 2000 રૂપિયાની નવી નોટોના દર્શન જ નથી થયા. આ જે તે રાજ્યમાં ગ્રાહકોને જૂની નોટના બદલામાં 100-100 રૂપિયાની નોટ આપવામાં આવી રહી છે. આ અંગે બેંકના કર્મચારીઓએ જણાવ્યું કે તેમની પાસે હાલમાં નવી નોટ આવી નથી.
2/3

જૂની 500 અને 1000 નોટની સામે 500 અને 2000ની નવી નોટ સરકારે બહાર પાડી છે. જોકે આજે બેંક અને પોસ્ટ ઓફિસમાં જૂની નોટની સામે માત્ર 2000 રૂપિયાની જ નોટો મળી રહી છે. 500 રૂપિયાની નવી નોટ ન મળવા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ હાલમાં જાણવા મળી શક્યું નથી.
Published at : 10 Nov 2016 02:37 PM (IST)
View More





















