શોધખોળ કરો

સરકારી યોજનાઓમાં હવે 31 માર્ચ સુધી લિંક કરાવી શકાશે આધાર, પરંતુ આ છે શરત

1/3
 સરકારનો પક્ષ મુકતા એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે, ‘આધાર કાર્ડની અનિવાર્યતા પર હવે રોક ન લગાવી શકાય કારણ કે હવે આ મુદ્દે સરકાર ઘણી આગળ નીકળી ચૂકી છે, તેમજ આ વાતને ઘણા વર્ષો વીતી ચૂક્યા છે.’ તેમણે કહ્યું કે, ‘કેંદ્ર સરકાર આ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. કેસની સુનાવણી દરમિયાન આધાર કાર્ડની અનિવાર્યતાને પડકારનાર અરજદારોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ કેસને જલદી નિપટાવવાની માગ કરી હતી.’

2/3
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય લોકોને રાહત આપતા સમાચાર આવ્યા છે. જુદી જુદી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડને હવે 31 માર્ચ 2018 સુધી લિંક કરાવી શકાશે. આ મામલે કેન્દ્ર સરકાર શુક્રવારે અધિસૂચના જાહેર કરીને આધારની અનિવાર્યતાની ડેડલાઈન વધારવામાં આવશે. પરંતુ સરકારે સ્પષ્ટતા કરી છે કે 31 માર્ચ સુધી માત્ર એ લોકો જ આધાર લિંક કરાવી શકશે જેની પાસે 31 ડિસેમ્બર સુધી આધાર નહીં હોય.

3/3
 ગુરુવારના રોજ સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડની અનિવાર્યતાને પડકારનાર અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે આ વાત કહી હતી. આધારની અનિવાર્યતા પર રોકની માગણીવાળી અરજી પર સુપ્રીમ કોર્ટે બંધારણીય બેંચ બનાવવાની વાત કરી હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ અરજદારોને કહ્યું કે આવતા અઠવાડિયે કોર્ટ 5 સબ્યોની સંવિધાન પીઠ બનાવશે, જે આ અરજીઓની સુનાવણી હાથ ધરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget