શોધખોળ કરો
પૂર્વ CBI ચીફ આલોક વર્માએ રાજીનામું આપ્યું, ફાયર બ્રિગેડના DGની સોંપાઇ હતી જવાબદારી
1/3

હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈ ચીફ આલોક વર્માએ બુધવારે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમને 23 ઓક્ટોબરે 2018 થી મોડી રાતે કેન્દ્ર સરકારના એક આદેશથી જબરજસ્તી રજા પર મોકલી દેવાયા હતા. જે કેન્દ્ર સરકારના આદેશને હાઇકોર્ટે મંગળવારે રદ કરી દીધો હતો.
2/3

DoPT ના સચિવ ચંદ્રમૌલીને લખેલા પત્રમાં આલોક વર્માએ કહ્યું, તેમને સીબીઆઈ પદ પરથી હટાવતા પહેલા તેમને સાંભળવાની તક નથી આપવામાં આવી. આલોક વર્માએ કહ્યું, આ તમામ પ્રક્રિયામાં ન્યાયના સિદ્ધાંતોની ઉપેક્ષા કરવામાં આવી છે. આલોક વર્માએ કહ્યું, સિલેક્શન કમિટીએ એ વાતનું ધ્યાન નથી રાખ્યું કે CVCની પુરી રિપોર્ટ એ શખ્સના નિવેદન પર આધારિત છે જેની તપાસ ખુદ સીબીઆઈ કરી રહ્યું છે.
Published at : 11 Jan 2019 04:02 PM (IST)
View More




















