શોધખોળ કરો

લોકસભા ચૂંટણીમાં કયો પક્ષ કઇ જાહેરાત પર કેટલો ખર્ચ કરે છે તેના પર ગૂગલ રાખશે નજર, આ રીતે મળી શકશે દરેકની માહિતી

1/6
2/6
ગૂગલની આ પહેલનો ઉદેશ્ય
ગૂગલની આ પહેલનો ઉદેશ્ય "ઓનલાઇન રાજકીય જાહેરાતોમાં પારદર્શિતા લાવવા અને મતદારોને ચૂંટણી સંબંધિત સૂચનાઓ આપવામાં સક્ષમ બનાવવાનો છે."
3/6
 ગૂગલે આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય જાહેરાતોના મામલે પારદર્શિતા લાવવા આ પગલુ ઉઠાવ્યુ છે.

4/6
આ રિપોર્ટ અને જાહેરાત લાઇબ્રેરી માર્ચ 2019થી દરેક માટે ડાયરેક્ટ અવેલેબલ થશે. કંપનીએ કહ્યું કે,
આ રિપોર્ટ અને જાહેરાત લાઇબ્રેરી માર્ચ 2019થી દરેક માટે ડાયરેક્ટ અવેલેબલ થશે. કંપનીએ કહ્યું કે, "આનાથી ચૂંટણી જાહેરાતો ખરીદનારા વિશે અને જાહેરાત પર કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, આની વિસ્તૃત માહિતી હશે."
5/6
ગૂગલે એક નિવેદનમાં કહ્યું કે, ઓનલાઇન ચૂંટણી જાહેરાતોમાં વધારે પારદર્શિતા લાવવા માટે કંપની ભારત પર કેન્દ્રિય એક 'રાજકીય જાહેરાત પારદર્શિતા રિપોર્ટ' અને એક સાર્વજનિક ઓનલાઇન રાજકીય જાહેરાત લાઇબ્રેરી (Online Political Advertisement Library) લૉન્ચ કરશે જેને લોકો સર્ચ કરી શકશે.
ગૂગલે એક નિવેદનમાં કહ્યું કે, ઓનલાઇન ચૂંટણી જાહેરાતોમાં વધારે પારદર્શિતા લાવવા માટે કંપની ભારત પર કેન્દ્રિય એક 'રાજકીય જાહેરાત પારદર્શિતા રિપોર્ટ' અને એક સાર્વજનિક ઓનલાઇન રાજકીય જાહેરાત લાઇબ્રેરી (Online Political Advertisement Library) લૉન્ચ કરશે જેને લોકો સર્ચ કરી શકશે."
6/6
નવી દિલ્હીઃ સર્ચ એન્જિન ગૂગલે આગામી લોકસભા ચૂંટણી માટે કમર કરી છે. કઇ રાજકીય પાર્ટી કેટલી જાહેરાતો આપી રહી છે ને કેટલો ખર્ચ કરી રહી છે તેનો ખુલાસો ગૂગલ કરશે, એટલે હવે ઓનલાઇન એડવર્ટાઇઝમેન્ટ પર યોગ્ય પ્રમાણમાં રોક લાગી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Embed widget