મિગ-21 સુપરસૉનિક લડાકુ જેટ વિમાન છે, જેનુ નિર્માણ સોવિયત સંઘના મિકોયાન-ગુરોવિચ ડિઝાઇન બ્યૂરોએ કરી છે. પહેલા આ 'બલાલૈકા'ના નામથી ઓળખાતું હતું કેમકે આ રુસી સંગીત વાદ્ય ઓલોવેકની જેમ દેખાયું હતું.
2/3
ઉલ્લેખનીય છે કે એરફોર્સમાં આ વિમાન પંજાબના પઠાણકોટથી આવી રહ્યું હતું, જે હિમાચલમાં કાંગડાના જવાલીમાં ક્રેશ થઇ ગયું. આ વિમાન સપ્ટેમ્બર 2016માં દૂર્ઘટનાનો શિકાર થઇ ગયું હતું. રાજસ્થાનના બાડમેરમાં થયેલી દૂર્ઘટનામાં વિમાનમાં સવાર બન્ને પાયલટોએ પેરાશૂટથી કુદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
3/3
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના કાંગડા નજીક એરફોર્સનું વિમાન મિગ-21 ક્રેશ થઇ ગયું છે. ઘટનામાં પાયલટનું મોત થઇ ચૂક્યું છે. આશંકા છે કે, પાયલટને વિમાનની ખરાબીની જાણ થઇ ગઇ અને તે ક્રેશ થયા પહેલા જ વિમાનમાંથી બહાર નીકળી ગયો હતો. પણ બાદમાં પાયલટના મોતની પુષ્ટી કરવામાં આવી છે.