શોધખોળ કરો
JEE એડવાન્સનું પરિણામ જાહેર, પંચકુલાનો પ્રણવ ગોયલ બન્યો ટોપર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/10162929/691570-jee-advanced-file.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![પરિણામો પછી, સીટની પસંદગી પ્રક્રિયા 15 જૂનથી કોલેજોમાં શરૂ થશે. આર્કિટેક્ચરલ એપ્ટિટ્યુડ ટેસ્ટમાં સફળ થાય તે ઉમેદવારો 18મી જૂન પછી કોલેજોની પસંદગી કરી શકશે. સંયુક્ત બેઠક ફાળવણી અધિકારી 27મી જૂનના રોજ ફાળવણી કરશે. પ્રથમ બેઠકની નોંધણી માટેની છેલ્લી તારીખ 25 જૂન છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/10162607/sunday-hindustan-after-appearing-advance-students-coming_88224b5e-6bbf-11e8-a936-b61db2dd9125.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરિણામો પછી, સીટની પસંદગી પ્રક્રિયા 15 જૂનથી કોલેજોમાં શરૂ થશે. આર્કિટેક્ચરલ એપ્ટિટ્યુડ ટેસ્ટમાં સફળ થાય તે ઉમેદવારો 18મી જૂન પછી કોલેજોની પસંદગી કરી શકશે. સંયુક્ત બેઠક ફાળવણી અધિકારી 27મી જૂનના રોજ ફાળવણી કરશે. પ્રથમ બેઠકની નોંધણી માટેની છેલ્લી તારીખ 25 જૂન છે.
2/4
![અગાઉ, આ વર્ષે 1,60,716 વિદ્યાર્થીઓ IITની પરિક્ષા માટે નોંધણી કરાવી હતી. ગત વર્ષે 1,72,024 ઉમેદવારો રજીસ્ટર થયા હતા. આ વર્ષે, લગભગ 70,000 ઉમેદવારોએ JEE મેઇનમાં ક્વોલિફાઇંગ થયા પછી પણ નોંધણી કરાવી ન હતી. 2016માં, JEE એડવાન્સ માટે રજીસ્ટ્રેશન મેળવતા ઉમેદવારોની સંખ્યા 1,55,948 હતી. JEE એડવાન્સમાં 2016માં 36,566 ઉમેદવારો સફળ થયા હતા અને 2017માં 50,455 ઉમેદવારો સફળ થયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/10162602/jee_advanced_1528601141_618x347.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
અગાઉ, આ વર્ષે 1,60,716 વિદ્યાર્થીઓ IITની પરિક્ષા માટે નોંધણી કરાવી હતી. ગત વર્ષે 1,72,024 ઉમેદવારો રજીસ્ટર થયા હતા. આ વર્ષે, લગભગ 70,000 ઉમેદવારોએ JEE મેઇનમાં ક્વોલિફાઇંગ થયા પછી પણ નોંધણી કરાવી ન હતી. 2016માં, JEE એડવાન્સ માટે રજીસ્ટ્રેશન મેળવતા ઉમેદવારોની સંખ્યા 1,55,948 હતી. JEE એડવાન્સમાં 2016માં 36,566 ઉમેદવારો સફળ થયા હતા અને 2017માં 50,455 ઉમેદવારો સફળ થયા હતા.
3/4
![JEE એડવાન્સ 2018 જે 20મી મેના રોજ લેવામાં આવી હતી. પરિણામો રેન્કિંગના આધારે દેશની 23 IITમાં નોંધણી કરશે. JEE એડવાન્સ પેપરમાં 1,57,496 અને પેપર -2 માં 1,55,091 ઉમેદવારો સામેલ હતા. બંને પેપરોમાં શામેલ પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/10162558/691570-jee-advanced-file.jpg?impolicy=abp_cdn&imwidth=720)
JEE એડવાન્સ 2018 જે 20મી મેના રોજ લેવામાં આવી હતી. પરિણામો રેન્કિંગના આધારે દેશની 23 IITમાં નોંધણી કરશે. JEE એડવાન્સ પેપરમાં 1,57,496 અને પેપર -2 માં 1,55,091 ઉમેદવારો સામેલ હતા. બંને પેપરોમાં શામેલ પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.
4/4
![નવી દિલ્લી: JEE એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો તેમનું પરિણામ www.jeeadv.ac.in વેબસાઈટ પર જોઈ શકે છે. પંચકુલાના પ્રણવ ગોયલ આ પરીક્ષામાં ટોપર છે. પ્રણવે 360 માંથી 337 પોઇન્ટ મેળવ્યા છે. કોટાના મિની એસેટ ફિમેલ ટોપર, જે 360 પોઈન્ટમાંથી 318 મેળવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/10162554/30642480-6c7f-11e8-8033-47bccc77d658.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્લી: JEE એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો તેમનું પરિણામ www.jeeadv.ac.in વેબસાઈટ પર જોઈ શકે છે. પંચકુલાના પ્રણવ ગોયલ આ પરીક્ષામાં ટોપર છે. પ્રણવે 360 માંથી 337 પોઇન્ટ મેળવ્યા છે. કોટાના મિની એસેટ ફિમેલ ટોપર, જે 360 પોઈન્ટમાંથી 318 મેળવ્યા હતા.
Published at : 10 Jun 2018 04:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)