આ મોટા નિર્ણયની જાણકારી મુખ્યમંત્રી કમલનાથે પોતાના ટ્વીટર પર આપી છે. તેમને લખ્યુ છે કે, ''વચન પત્રોના વાયદાઓ પર અમલ કરતાં અમે રાજ્ય સરકાર દ્વારા પોષિત બધા ઉદ્યોગોમાં 70 ટકા રોજગાર મધ્યપ્રદેશના સ્થાનિક લોકો માટે અનિવાર્ય કરી દેવાયો છે.''
2/5
એમપી સીએમ કમલનાથે એક મોટો નિર્ણય કર્યો છે, તે અનુસાર, હવે મધ્યપ્રદેશમાં સરકારી જમીન પર ઉદ્યોગો સ્થપાશે તો 70% રોજગાર રાજ્યના યુવાઓને આપવામાં આવશે. આમાં તે બધા ઉદ્યોગો સામેલ છે જેને સરકાર તરફથી ઇન્સેન્ટિવ કે પછી અન્ય સુવિધાઓ મળે છે.
3/5
4/5
5/5
ભોપાલઃ લોકસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે જે રાજ્યમાં જે પક્ષની સરકાર છે ત્યાં નવી નવી યોજનાઓ અને નિયમો રાજ્ય સરકાર અમલી બનાવી રહી છે. હવે મધ્યપ્રદેશમાં યુવા રોજગારને લઇને કમલનાથ સરકારે એક મોટુ પગલુ ભર્યુ છે.