શોધખોળ કરો
ભાજપે કર્ણાટકમાં સરકાર રચવા જેડીએસ-કોંગ્રેસના ખરેખર કેટલા ધારાસભ્યોને તોડવા પડે? જાણો મહત્વની વિગત
1/6

રાજ્યપાલ વજુભાઈ વાળા આ અંગે આજે બુધવારે નિર્ણય લે તેવી શક્યતા છે. વજુભાઈ વાળા ભાજપને સરકાર રચવા નિમંત્રણ આપે તેવી શક્યતા છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નથી એ સંજોગોમાં ભાજપે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડવા પડે એવી સ્થિતી છે.
2/6

જો કે ખરેખર ભાજપે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડવા પડે એ મામલે અલગ અલગ વાતો કરાય છે ને ગૂંચવાડો છે તેવો માહોલ પેદા કરાય છે. વાસ્તવમાં એવો કોઈ ગૂંચવાડો નથી. ભાજપ સરકાર રચે તો તેણે કુલ મળીને ઓછામાં ઓછા 12 ધારાસભ્યોને તોડવા પડે તેમ છે.
Published at : 16 May 2018 11:01 AM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















