શોધખોળ કરો
કર્ણાટક ફ્લૉર ટેસ્ટઃ કુમારસ્વામી આજે વિધાનસભામાં સાબિત કરશે બહુમતી, અધ્યક્ષની પણ થશે ચૂંટણી
1/5

2/5

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા બેઠકોમાંથી 222 બેઠકો પર ચૂંટણીમાં કોઇ એક પાર્ટીને પૂર્ણ બહુમતી મળી નથી. બીજેપીને 104. કોંગ્રેસને 78 અને જેડીએસને 37 બેઠકો તથા અન્યને 2 બેઠકો મળી છે. કોંગ્રેસે કર્ણાટકમાં બીજેપીને સત્તામાંથી બહાર રાખવા માટે 37 ધારાસભ્યો વાળી જેડીએસને રાજ્યમાં સરકાર બનાવવા માટે પોતાનું સમર્થન આપી દીધું છે.
Published at : 25 May 2018 07:51 AM (IST)
Tags :
Karnataka CMView More




















