શોધખોળ કરો
મોદી 8 નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરવાના નહોતા પણ અચાનક કેમ કરવી પડી જાહેરાત? ટોચના અધિકારીએ કર્યો ધડાકો
1/6

તેમણે કહ્યું કે નોટબંધીના કારણે ત્રણ મહિના સુધી રોકડની અછત રહેશે પણ એ પછી પરિ સ્થિતિ ધીમેધીમે સામાન્ય થઇ જશે. તેમણે એમ પણ કહ્યું કે ભ્રષ્ટાચારથી દેશના અર્થતંત્રને અસર થઇ રહી છે અને નોટબંધીના નિર્ણયથી તેને ફાયદો થશે.
2/6

તેમણે એમ પણ જણાવ્યું છે કે નોટબંધીથી ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળાના જીડીપીમાં ઘટાડો થઇ શકે છે. આ કબૂલાત બહુ મોટી છે કેમ કે આ રીતે પહેલી વાર કોઇ સરકારી અધિકારીએ એ બાબત સ્વીકારી છે કે નોટબંધીથી જીડીપીમાં ઘટાડો થશે. સરકાર આ દાવાને નકારી ચૂકી છે.
Published at : 02 Dec 2016 12:06 PM (IST)
View More





















