શોધખોળ કરો

મહારાષ્ટ્ર સરકાર પાસે પોતાની આ માંગોને મનાવવામાં સફળ રહ્યાં ખેડૂતો

1/9
મુંબઇઃ માકપાનું ખેડૂત સંગઠન અખિલ ભારતીય ખેડૂત સભા દ્વારા નાસિકથી મુંબઇ સુધી કાઢવામાં આવેલા મોર્ચા બાદ દબાવમાં આવેલી મહારાષ્ટ્ર સરકારે આંદોલનકારી ખેડૂતોની મોટાભાગની માંગો માની લીધી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા ખેડૂતોના પ્રતિનિધિમંડળની વચ્ચે 3 કલાક સુધી બેઠક ચાલી. સરકારના લેખિત આશ્વાસન બાદ આંદોલન સમાપ્ત થયું. સરકારનું કહેવું છે કે તેમને ખેડૂતોની 90 ટકા માંગ મંજૂર કરી લીધી છે. જાણો કઇ કઇ માંગો પર રાજી થઇ મહારાષ્ટ્ર સરકાર...

2/9
સંજય ગાંધી નિરાધાર યોજના અંતર્ગત લાભાર્થીઓને મળનારી 600 રૂપિયાની રકમ વધારવા અંગે સરકાર નિર્ણય કરશે. ખેડૂત સભાએ રકમ 2000 રૂપિયા કરવાની માંગ કરી છે.

3/9
ગૌચર જમીનના અધિગ્રહણને હટાવીને જમીન આદિવાસીઓના નામે કરવામાં આવશે, દેવસ્થાન ઇનામની જમીન પર વર્ષોથી ખેતી કરતા ખેડૂતોના નામે તે જમીન કરવામાં આવશે. સરકાર આના માટે ખાસ કાયદો પણ લાવશે.

4/9
આદિવાસીઓના વન જમીન અધિકાર કાયદા અંતર્ગત જમીનના પટ્ટા આપવાનો નિર્ણય છ મહિનાની અંદર કરવામાં આવશે. આદિવાસીઓને 4 હેક્ટર સુધીની જમીનનો પટ્ટો આપવામાં આવશે.

5/9
કિસાનો પાસેથી ખરીદવામાં આવેલા દુધની કિંમત શેરડીના ધોરણે 70-30ના ફોર્મ્યૂલા પ્રમાણે નક્કી કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર તરફથી જલ્દી બેઠક બોલાવવામાં આવશે. ખેડૂત ઇચ્છે કે દુધની ખરીદીનું મૂલ્ય 40 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવે.

6/9
જુના અને ફાટી ગયેલા રેશન કાર્ડને છ મહિનામાં બદલવામાં આવશે. સરકારનું કહેવું છે કે આદિવાસી વિસ્તારોમાં આ કામ ત્રણ મહિનામાં પુરુ થશે. અનાજ યોગ્ય લાભાર્થીને ના મળવાની ફરિયાદોનો નિપટારો મુખ્ય સચિવની અધ્યક્ષતા વાળી સમિતિ કરશે.

7/9
નદી જોડો પરિયોજના અંતર્ગત નાર-પાર અને દમન ગંગા પિંજાલ નદીનું પાણી અહેમદનગર અને મરાઠાવાડમાં મોકલવાન વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત નાસિકના સુરગાણા તાલુકાના 31 કોલ્હાપુર પદ્ધતિનાં બંધોને નદી જોડો પરિયોજનામાં સામેલ કરવામાં આવશે.

8/9
વિદર્ભ અને મરાઠાવાડમાં કીડા પડવાથી કપાસ અને અનાજનો પાકમાં થનારા નુકશાનની ભરપાઇની રકમ રાજ્યના બધા 1162 રેવન્યૂ મંડળોમાં વહેંચવામાં આવશે. કમોસમી વરસાદથી પાકને થયેલા નુકશાનની ભરપાઇ તાત્કાલિક કરવામાં આવશે.

9/9
કૃષિ ઉપજની ખર્ચનો દોઢ ગણો ભાવ આપવા સરકાર પુરેપુરા પગલા ભરશે. સાથે રાજ્ય મૂલ્ય આયોગની સમિતિમાં જુદાજુદા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે. ઉપરાંત 50 ટકા અનાજ નાફેડના માધ્યમથી ખરીદવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર

Embed widget