પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ મોદી સરકારના આ નિર્ણય પર કહ્યું કે, જ્યાં સુધી લોકોને તેનો લાભ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે. જોકે એસપીજના પ્રમુખ લાલજી પટેલે સરકારની આ જાહેરાતને આવકારી હતી.
3/4
કહેવાય છે કે, મંગળવાર મોદી સરકાર બંધારણ સંશોધન બિલ સંસદમાં રજૂ કરી શકે છે. કહેવાય છે કે, મંગળવારે જ સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે.
4/4
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. સોમવારે મળેલ કેન્દ્રીય કેબિનેટમાં નિર્ણય કરવામાં આવ્યો કે સવર્ણોને 10 ટકા અનામત આપવામાં આવશે. આ અનામત આર્થિક રીતે પછાત સવર્ણોને આપવામાં આવશે. જણાવીએ કે, 2018માં SC/ST એક્ટને લઈને જે રીતે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફેરવી નાંખ્યો હતો, તેનાથી સવર્ણો ખૂબ નારાજ થયા હતા.