શોધખોળ કરો
Advertisement
મોદીએ બીજીવાર લીધા વડાપ્રધાન પદના શપથ, શાહ, રાજનાથસિંહ સહિત મંત્રીમંડળમાં 24 કેબિનેટ મંત્રીઓ સામેલ
LIVE
Background
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
21:22 PM (IST) • 30 May 2019
21:22 PM (IST) • 30 May 2019
અર્જુન રામ મેઘવાલ, પૂર્વ આર્મી જનરલ વીકે સિંહ, ફરિદાબાદથી સાંસદ કૃષ્ણપાલ ગુર્જર, નિત્યાનંદ રાય, અનુરાગસિંહ ઠાકુર, બાબુલ સુપ્રિયો, દલિત નેતા અને રિપબ્લિકન પાર્ટીના અધ્યક્ષ રામદાસ અઠ્ઠાવલે, રતનલાલ કટારિયા, રાવ સાહેબ દાનવે પાટિલ, તેલંગણાના જી.કિશન રેડ્ડી, પુરષોત્તમ રૂપાલાને પણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
21:21 PM (IST) • 30 May 2019
તે સિવાય બાલાસોરથી ચૂંટણી જીતેલા પ્રતાપસિંહ સારંગી, દેબશ્રી ચૌધરી, સાધ્વી નિરંજન જ્યોતિ, સંજીવ કુમાર બાલિયાન, સંજય ધૌત્રે, સુરેશ અંગાડી, કેરલ ભાજપના અધ્યક્ષ વી. મુરલીધરન, રેણુકા સિંહ, સોમ પ્રકાશ, ડિબ્રૂગઢથી સાંસદ રામેશ્વર તેલી, કૈલાશ ચૌધરીએ પણ રાજ્યમંત્રી પદના શપથ લીધા હતા.
21:12 PM (IST) • 30 May 2019
આઠ વખત લોકસભા ચૂંટણી જીતેલા સંતોષ ગંગવારે રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પદના શપથ લીધા હતા. હરિયાણાના ગુરુગ્રામથી સાંસદ રાવ ઇન્દ્રજીત સિંહ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પદના શપથ લીધા હતા. શ્રીપદ નાયકે રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પદના શપથ લીધા હતા. ડો જીતેન્દ્ર છેલ્લી સરકારમાં રાજ્યમંત્રી હતા. આ કાર્યકાળમાં તેમને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કિરણ રિજિજૂ નોર્થ ઇસ્ટમાં ભાજપનો જાણીતો ચહેરો છે. તેમણે રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પદના શપથ લીધા હતા. આર કે સિંહ, હરદીપ સિંહ પુરી, મનસુખ માંડવિયા, આદિવાસી નેતા ફગ્ગનસિંહ ફુલસ્તે, અશ્વિની કુમાર ચૌબેને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
21:02 PM (IST) • 30 May 2019
આઠ વખત લોકસભા ચૂંટણી જીતેલા સંતોષ ગંગવારે રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પદના શપથ લીધા હતા. હરિયાણાના ગુરુગ્રામથી સાંસદ રાવ ઇન્દ્રજીત સિંહ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પદના શપથ લીધા હતા. શ્રીપદ નાયકે રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પદના શપથ લીધા હતા. ડો જીતેન્દ્ર છેલ્લી સરકારમાં રાજ્યમંત્રી હતા. આ કાર્યકાળમાં તેમને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement