શોધખોળ કરો
કાર્ડથી પેટ્રોલ પંપ પર ચૂકવણી અંગે કેન્દ્ર સરકારની મહત્વની સ્પષ્ટતા, જાણો શું કહ્યું કેન્દ્રીય પ્રધાને
1/5

કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ હતું કે, ડિઝિટલ ટ્રાજેક્શન પર વધારાનો ચાર્જ ના ગ્રાહકો પર લાદવામાં આવશે ના પેટ્રોપ પંપ માલિકો પાસેથી વસૂલવામાં આવશે. ટૂંક સમયમાં આ મામલો ઉકેલી લેવામાં આવશે.
2/5

પ્રધાને કહ્યું કે, હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે, ગ્રાહકો પાસેથી કોઇ પણ પ્રકારનો સરચાર્જ વસૂલવામાં આવશે નહીં. પેટ્રોલ પંપ માલિકોને ચિંતા છે કે તેમની પાસેથી વસૂલવામાં આવશે પણ વિશ્વાસ રાખો કે તેમની પાસેથી પણ વસૂલવામાં આવશે નહીં.
Published at : 09 Jan 2017 04:51 PM (IST)
Tags :
Dharmendra PradhanView More
ટ્રેન્ડિંગ સમાચાર





















