શોધખોળ કરો
Advertisement
કોઈ ઈમર્જન્સી તો નથી કે સરકાર કોઈને જેલમાં નાખે, જે જામીન પર છે તે એન્જોય કરે: PM મોદી
LIVE
Background
નવી દિલ્હી: લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું આ ભાષણનું ધન્યવાદ એક રીતે દેશના કોટિ-કોટિ લોકોને પણ ધન્યવાદ છે. એક સશક્ત, સમૃદ્ધ રાષ્ટ્રના લોકોનું ધન્યવાદ છે.
19:11 PM (IST) • 25 Jun 2019
અમને પુછવામાં આવે છે કે તમે કેટલાક લોકોને જેલમાં કેમ નથી મોકલતા તો એનો જવાબ છે કે આ ઈમર્જન્સી નથી કે કોઈને પણ જેલમાં મોકલી દેવામાં આવે, આ ન્યાયપાલિકાનો અધિકાર છે, જે જામીન પર છે તેઓ એન્જોય કરે.
18:13 PM (IST) • 25 Jun 2019
18:12 PM (IST) • 25 Jun 2019
અમને પૂછવામાં આવે છે કે તેમ કેટલાક લોકોને જેલમાં કેમ નથી મોકલતા. તેનો જવાબ છે કે આ ઈમરજન્સી નથી કે કોઈને પણ જેલમાં નાંખી દેવામાં આવે. આ ન્યાયપાલિકાનો અધિકાર છે. જેમને જામીન મળ્યા છે તે આનંદ કરે.
18:11 PM (IST) • 25 Jun 2019
મેક ઈન ઈન્ડિયાની મજાક ઉડાવીને કેટલાક લોકોને ભલે રાતે સારી ઊંઘ આવતી હોય પરંતુ તેનાથી દેશનું ભલું તો નથી થઈ શકતું. મેક ઈન્ડિયાને આગળ વધારવાની જવાબદારી આપણી છે. આપણું સપનું નવું ભારત બનાવવાનું છે, આ માટે મેક ઈન ઈન્ડિયા જરૂરી છે.
18:00 PM (IST) • 25 Jun 2019
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement