શોધખોળ કરો

આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો વિદાય સમારંભ, સાંસદોને છેલ્લીવાર સંબોધન કરશે

1/3
આ અગાઉ શનિવારે દિલ્લીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સન્માનમાં ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. પ્રણવ મુખર્જીને સ્મૃતિ ચિન્હ ભેટમાં આપવામાં આવ્યા હતા. પ્રણવ મુખર્જીની વિદાય બાદ 25 જુલાઇએ રામનાથ કોવિંદનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવશે. તે જ દિવસે રામનાથ કોવિંદ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં શપથ લેશે.

2/3
રાષ્ટ્રપતિના વિદાય કાર્યક્રમમાં લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન વિદાય ભાષણ આપશે. રાષ્ટ્રપતિને સાસંદોના હસ્તાક્ષરવાળી પુસ્તક આપવામાં આવશે. વિદાયના કાર્યક્રમ બાદ પ્રણવ મુખર્જીની સમ્માનમાં હાઈ ટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રણવ મુખર્જીને ભાવતી વાનગીઓ પીરસવામાં આવશે.

3/3
નવી દિલ્લી: વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે સાંસદો વિદાય આપશે. સંસદના સેન્ટ્રલ હોલમાં વિદાય કાર્યક્રમ યાજાશે. આજે પ્રણવ મુખર્જી સાંસદોને અંતિમ વખત સંબોધન કરશે. પ્રણવ મુખર્જીનો કાર્યકાળ સમાપ્ત થવાને માત્ર બે દિવસ બાકી છે. નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 જુલાઇએ શપથ લેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારમારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પેરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારમારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પેરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારમારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પેરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી

Embed widget