શોધખોળ કરો
નવા વર્ષે મોદી સરકારની મોટી ભેટ, રાંધણ ગેસના બાટલામાં થયો મોટો ઘટાડો, જાણો વિગત
1/3

સબ્સિડીવાળા રસોઇ ગેસની કિંમત 500 રૂપિયાથી ઓછી થઇ ગઇ છે. સબ્સિડીવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં 5.91 રૂપિયાનો ઘટાડો થવાથી ગ્રાહકોએ હવે 494.99 રૂપિયા ચુકવવા પડશે. પહેલા આ માટે 500.90 રૂપિયા ચુકવવા પડતા હતા.
2/3

દેશની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું કે, 1 જાન્યુઆરીથી દિલ્હીમાં સબ્સિડીવાળો અને સબ્સિડીવગરનો રસોઇ ગેસ સિલિન્ડર સસ્તો મળશે. સબ્સિડીવગરના એલપીજી સિલિન્ડર માટે હવે ગ્રાહકોએ 689 રૂપિયા ચૂકવવા પડશે. હાલ તેની કિંમત 809.50 રૂપિયા છે.
Published at : 31 Dec 2018 07:26 PM (IST)
View More





















