શોધખોળ કરો

ફરી એકવાર મોદી સરકાર, મોદીએ બીજીવાર લીધા વડાપ્રધાન પદના શપથ

LIVE

ફરી એકવાર મોદી સરકાર, મોદીએ બીજીવાર લીધા વડાપ્રધાન પદના શપથ

Background

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી આઝાદી બાદ પોતાની પાર્ટીને સતત બીજી વખત પૂર્ણ બહુમત અપાવનારા બીજા વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. પ્રચંડ જીતના મહાનાયાક મોદીના શપથ ગ્રહણ સમારોહની તૈયારી પૂરી થઈ ગઈ છે. શપથ ગ્રહણ સમારોહને લઈને સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમમાં 14 દેશના વડાઓને આમંત્રણ અપાયું છે.

કાર્યક્રમ પ્રમાણે પીએમ મોદી આજે સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. પીએમ મોદી સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપશે લેશે. શપથગ્રહણ પહેલા વડાપ્રધાન મોદી મહાત્માં ગાંધીની સમાધિ સ્થળ રાજઘાટ અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ પર ગયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ભવનમાં અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ હશે, જેમાં 6 હજારથી વધુ લોકો ભાગ લઈ શકે છે. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બિમ્સટેક સમૂહના નેતા, શંઘાઈ સહયોગ સંગઠનના વર્તમાન અધ્યક્ષ, કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ અને મોરિશસના વડાપ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. કુલ 14 દેશોના રાષ્ટ્રધ્યક્ષ દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં શપથ ગ્રહણના સાક્ષી બનશે.

છેલ્લી ઘડીએ મમતાનો યૂ-ટર્ન, કહ્યું- મોદીજી સોરી, શપથ ગ્રહણમાં નહીં આવું

ભાજપના કયા દિગ્ગજ નેતાએ મોદીને પત્ર લખી પોતાને પ્રધાનમંડળમાં નહીં લેવા કહ્યું? જાણો વિગત

BJP અધ્યક્ષ અમિત શાહ, રવિશંકર પ્રસાદે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

શપથ સમારોહમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત વિપક્ષના દિગ્ગજ નેતાઓ આમંત્રણ આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કર્ણાટકના સીએમ કુમારસ્વામી અને દિલ્હીના સીએમ એરવિંદ કેજરીવાલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે મમતાએ કાર્યક્રમમાં આવવાની ના પાડી દીધી છે. સૂત્રો અનુસાર તમામ મુખ્યમંત્રી, રાજ્યપાલો, પૂર્વ વડાપ્રધાનો અને પૂર્વ રાષ્ટ્રપતિઓને કાર્યક્રમ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

એક બાજુ પીએમ મોદીના શપથગ્રહણમાં દુનિયાભરના તમામ નેતાઓ સામેલ થઈ રહ્યાં છે ત્યારે પાકિસ્તાનને આમંત્રણ ન આપીને પીએમ મોદીએ એકવાર ફરી મોટો કૂટનિતિક દાવ ખેલ્યો છે.

19:08 PM (IST)  •  30 May 2019

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
19:08 PM (IST)  •  30 May 2019

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget