શોધખોળ કરો
Advertisement
UP: દુકાનમાં ઘૂસી યુવક સાથે કરી મારપીટ, ઘટના CCTVમાં કેદ
લખનઉ: લખનઉમાં મોબાઈલની દુકાનમાં સીમ કાર્ડ લેવા માટે આવેલા યુવક પર 6થી 7 જેટલા દબંગોએ હુમલો કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. દ્શ્યમાં જોઈ શકાય છે કે યુવકને દુકાનમાંથી બહાર લઈ જઈ તેને બેરહેમીથી માર મારવામાં આવી રહ્યો છે. અને તેની પાસે રહેલી લાઈસેંસવાળી પિસ્તોલ પણ છીનવી લેવામાં આવી હતી.. ત્યારે ત્યાં ઉભેલા એક વ્યક્તિએ મોબાઈલમાં રેકોર્ડિંગ કરવાની કોશિશ કરી હતી. પણ તેનો મોબાઈલ પણ છીનવી લેવામાં આવ્યો હતો.. ઘટના બાદ યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement