શોધખોળ કરો
રાહુલ ગાંધીએ જાહેર કરી પોતાની નવી ટીમ, જાણો કોનાં કોનાં કપાયાં પત્તાં?
1/8

નવી દિલ્હી: કોંગ્રેસ હવે લોકસભાની તૈયારીઓમાં લાગી ગયુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના કરી છે. નવી ટીમમાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
2/8

આ કમિટીમાં ખાસ કરીને યુવા અને અનુભવી વરિષ્ઠ નેતાઓની આ નવી કાર્યસમિતિમાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, તરૂણ ગોગોઇ અને સિદ્ધારમૈયાને પણ શામેલ કરવામાં આવેલ છે. જયારે જનાર્દન દ્રિવેદી, દિગ્વિજય સિંહ, અકિલા કમલનાથ, સુશીલ શિંદે, મોહન પ્રકાશ, કર્ણ સિંહ અને સીપી જોશીની છુટ્ટી કરી દેવાઈ છે.
Published at : 18 Jul 2018 11:29 AM (IST)
Tags :
Rahul GandhiView More




















