શોધખોળ કરો

ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના બન્યા સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર

1/5
સુરતઃ ગુજરાત કેડરના રાકેશ અસ્થાનાની CBIમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ દેશના 8 IPS ઓફિસરના પ્રમોશનને મંજૂરી આપી દીધી છે. જેમાં ગુજરાત કેડરના એડિશનલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને CBIમાં સ્પેશિયલ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.

2/5
 ઉલ્લેખનીય છે કે, સીબીઆઈના ડિરેક્ટર પદેથી આજે નિવૃત્ત થયેલા અનિલ સિન્હાની જગ્યાએ આ તપાસ એજન્સીમાં એડિશનલ ડિરેક્ટરનો હોદ્દો ધરાવતા ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાએ ઈન્ચાર્જ-ચીફ તરીકે મુકાયા હતા. કેન્દ્ર સરકારે સીબીઆઈમાં કોઈ ફૂલ-ટાઈમ વડાની નિમણૂક કરી નથી.

3/5
અનિલ સિન્હાના અનુગામી બનવા માટે સ્પેશિયલ ડિરેક્ટર આર.કે. દત્તાનું નામ ચર્ચામાં હતું, પણ સરકારે એમને ગૃહ મંત્રાલયમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકે શિફ્ટ કર્યા છે. ગૃહ મંત્રાલયમાં આ હોદ્દો પહેલી જ વાર રચવામાં આવ્યો છે. 10 વર્ષમાં આ પહેલી જ વાર બન્યું છે કે સરકારે સીબીઆઈના વડાના અનુગામી તરીકે નવા અધિકારીનું નામ ઘોષિત કર્યું નથી. અનિલ સિન્હાની બે વર્ષની મુદત આજે પૂરી થઈ છે.

4/5
 રાકેશ અસ્થાના 1984 બેચના આઈપીએસ અધિકારી છે. અગસ્તા વેસ્ટલેન્ડ સોદા, લાલુપ્રસાદ યાદવના ઘાસચારા કૌભાંડ અને વિજય માલ્યા લોન ડિફોલ્ટ કેસોની તપાસ રાકેશ અસ્થાનાનાં હાથમાં છે. આસારામ બાપુ અને એમના પુત્ર નારાયણને સંડોવતા બળાત્કારના કેસ વખતે અસ્થાના સુરતના પોલીસ કમિશનર હતા.

5/5
 સીબીઆઈ એજન્સીના વડાની પસંદગી એક સમૂહ દ્વારા કરવામાં આવે છે જેમાં વડાપ્રધાન, લોકસભામાં વિરોધપક્ષમાં સૌથી મોટા પક્ષના નેતા અને ભારતના ચીફ જસ્ટિસનો સમાવેશ થાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

Embed widget