શોધખોળ કરો
શિવસેનાનો બીજેપીને ખુલ્લો પડકાર, કહ્યું- 'બહુ ઉપર ચઢવાની કોશિશ ના કરતા, નહીં તો ઉઠાવીને નીચે પટકી દેશું'
1/4

શિવસેનાના સાંસદ સંજય રાઉતે અમિત શાહના નિવેદનનો પલટવાર કરતાં ટ્વીટ કર્યુ કે, "અમે ખોખલી ધમકીઓથી નથી ડરતાં, અમે વાઘ જેવું કલેજુ રાખીએ છીએ. આ બતાવવાનો સમય આવી ગયો છે. અમે અફઝલ ખાન અને ઔરંગઝેબને પણ પછાડી ચૂક્યા છે, એમાં કોઇ ભૂલ નથી."
2/4

મુંબઇઃ લોકસભા ચૂંટણી પહેલા એનડીએની જુની સહયોગી પાર્ટી શિવસેનાએ ફરી એકવાર બીજેપી પર તંજ કસ્યો છે, શિવસેનાએ અપ્રત્યક્ષ રૂપે અમિત શાહના નિવેદનનો પલટવાર કરતાં કહ્યું કે, બહુ ઉંચે ના ચઢશો નહીં તો નીચે પટકી દેશું.
Published at : 07 Jan 2019 12:16 PM (IST)
Tags :
ShivsenaView More





















