શોધખોળ કરો
ક્યા રાજ્યમાં બે અપક્ષ ધારાસભ્યોએ કોંગ્રેસની સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો?
1/5

બેંગલુરુઃ લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિના બચ્યા છે ત્યારે રાજકીય દાવપેચ તેજ બન્યા છે. આ માહોલમાં કર્ણાટકમાં બે અપક્ષ ધારાસભ્યોએ જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારને પોતે આપેલો ટેકો પાછો ખેંચી લેતાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર હાલકડોલક થવા માંડી છે તેવો દાવો ભાજપે કર્યો છે.
2/5

એચ નાગેશે કહ્યું કે, મેં ગઠબંધનને સારી અને મજબૂત સરકાર આપવા માટે સમર્થન આપ્યું હતું. જો કે આ સરકાર નિષ્ફળ રહી છે. આ સરકારના સહયોગીયોની વચ્ચે કોઈ સમન્વય અને સમજ નથી. આ કારણે મેં ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જેથી રાજયમાં એક મજબૂત સરકાર બનાવી શકાય.
Published at : 16 Jan 2019 09:58 AM (IST)
View More





















