ગઠબંધન પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું જે લોકો પોતાને નથી બચાવી શકતા તેઓ શુ યૂપીને બચાવશે
2/4
સપા—કૉંગ્રેસના ગઠબંધન પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું જે લોકો પહેલા અખિલેશની આલોચના કરતા હતા તેઓ હવે એકબીજાનો સાથ આપી રહ્યા છે. યૂપીની સરકારને ગાળો આપનારા એવુ શુ બન્યું કે રાતોરાત તેમને ગળે મળી ગયા.
3/4
મોદીના કહેવા પ્રમાણે S મતલબ સમાજવાદી પાર્ટી, C મતલબ કૉંગ્રેસ, A મતલબ અખિલેશ અને M મતલબ માયાવતી.પીએમ મોદીએ કહ્યું અઢી વર્ષના સમયમાં મે કોઈ એવુ કામ નથી કર્યું જેથી દેશના લોકોને કોઈ નુકશાન થાય.
4/4
લખનઉ: પીએમ મોદીએ કહ્યું જ્યાં સુધી ઉત્તર પ્રદેશના લોકો SCAM ને ખત્મ નહી કરે ત્યાં સુધી યૂપીનો વિકાસ નહી થઈ શકે. યૂપીમા ભાજપની SCAM ની સામે લડાઈ છે.