શોધખોળ કરો
નરેન્દ્ર મોદીને પછાડવા વિપક્ષો ક્યા વિદેશી ધુરંધરને શરણે ગયા, જાણો વિગતો
1/6

મેક અમેરિકા ગ્રેટ અગેન જેવા અભિયાનથી આ કંપની જાણીતી થઇ હતી. આ કંપની અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૪૦થી વધુ ચૂંટણીઓમાં સામેલ થઇ છે. અત્રે એ નોંધનીય છે કે મોદીના નેતૃત્વવાળા એનડીએના મુકાબલા માટે વિપક્ષ તમામ પ્રકારની રીત અજમાવી રહ્યુ છે. બધા પક્ષોએ આ માટે એક મંચથી ચૂંટણી લડવાની પહેલ કરી છે.
2/6

અંબરીશે જણાવ્યુ છે કે એલેકજાન્ડર આવી રહ્યા છે તેઓ ૩ દિવસમાં અનેક નેતાઓને મળશે. તેઓ ભારતને પોલીટીકલ મેનેજમેન્ટ માટે એક મોટા બજારના સ્વરૂપમાં નિહાળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, એલેકજાન્ડર રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધીને મળશે. આ બાબત સુચક છે અને સંકેત આપે છે કે પ્રિયંકા ર૦૧૯ પહેલા સક્રિય રાજનીતિમાં આવશે.
Published at : 07 Jul 2017 12:14 PM (IST)
View More























