શોધખોળ કરો

Breast Cancer: બ્રેસ્ટમાં જો આ ફેરફાર દેખાય તો હોઇ શકે છે બ્રેસ્ટ કેન્સર, જાણો પ્રારંભિક સાંકેતિક લક્ષણો

Breast Cancer Symptoms: બ્રેસ્ટ કેન્સરના કેટલાક સાંકેતિક લક્ષણો હોય છે. જેને પારખવા અને સભાન થઇ જવું જરૂરી છે.

 સ્ત્રીઓમાં થતા કેન્સરની મોટી ટકાવારી માટે સ્તન કેન્સર જવાબદાર છે. લાંબા સમયથી આ રોગ વિશે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે, જ્યારથી સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનેત્રી છવી મિત્તલને બ્રેસ્ટ કેન્સર હોવાની વાત સામે આવી છે, ત્યારથી આ વિષય પર ફરી ચર્ચા શરૂ થઈ છે. તમને જણાવી દઈએ કે છવીએ સર્જરી કરાવી છે અને હવે કેટલીક પ્રારંભિક સમસ્યાઓ બાદ તે રિકવરી તરફ આગળ વધી રહી છે.

અહીં અમે તમને યુનાઈટેડ સ્ટેટ્સ પબ્લિક હેલ્થ એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા જણાવવામાં આવેલા સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ. જો આ કેન્સર પ્રારંભિક તબક્કામાં જ શોધી કાઢવામાં આવે તો સર્જરી દ્વારા તેની સારવાર કરી શકાય છે. સ્તનોમાં થતા ફેરફારોને કેવી રીતે ઓળખી શકો તે વિશે અહીં જાણો.

  • જો તમને સ્તન કે બગલમાં કોઈ પ્રકારનો ગઠ્ઠો લાગે તો તેને અવગણશો નહીં.
  • સ્તન સખત થઈ જવું કે સ્તનમાં સોજો આવવો એ પણ સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણોમાંનું એક છે.
  • સ્તનની ચામડીમાં ખંજવાળ આવવી કે બળતરા થવી પણ એક બ્રેસ્ટ કેન્સરનું લક્ષણ છે.
  • સ્તનની નિપ્પલના એરિયામાં  અતિશય લાલાશને પણ ન અવગણવી
  •  નિપ્પલમાં ખૂબ જ  ખેંચાણ થવી 
  • બ્રેસ્ટ સાઇઝ અને તેના શેપમાં બદલાવ થવો
  • બ્રેસ્ટના કોઇપણ ભાગમાં દુખાવો થવો અને  બેથી ત્રણ દિવસમાં ઠીક ન થવું

આ વાત જાણવી જરૂરી

પીરિયડ્સ દરમિયાન તમારા સ્તનો ખૂબ સખત અથવા ખૂબ કોમળ બની શકે છે. પરંતુ પીરિયડ્સ પછી આ લક્ષણ સારું થઈ જાય છે. જો આ સ્થિતિ પીરિયડ્સ પછી ઘણા દિવસો સુધી ચાલુ રહે છે, તો તેને ગંભીરતાથી લો અને ડૉક્ટરની સલાહ લો.

બ્રેસ્ટની નિપ્પલમાંથી  પાણીયુક્ત અથવા દૂધ જેવો સ્ત્રાવ કેટલાક કિસ્સાઓમાં સેસ્કુયુઅલી એક્ટિવ  હોવાને કારણે પણ આવી શકે છે. કારણ કે પાર્ટનર લીકિંગ અને સકિંગથી   બ્રેસ્ટ મિલ્ક પ્રડ્યુસિંગ  સેલ્સ એક્ટિવ થઇ જાય છે, જો કે આ સ્થિતિ પણ લાંબો સમય બની રહે તો પણ ડોક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી

"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો

Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ

Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ

IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ

Embed widget