શોધખોળ કરો

Health : શું આપ અનિંદ્રાની સમસ્યાથી પીડિત છો? આ આદતને જીવન શૈલીમાં સામેલ કરી જુઓ

Health : સારી ઊંઘ માટે બટરફ્લાય પોઝ શ્રેષ્ઠ સ્ટ્રેચિંગ પોઝ છે. આવી કેટલીક એકસરસાઇઝ છે. જેનાથી સારી ઊંઘ આવે છે.

Health :સારી ઊંઘ માટે  બટરફ્લાય પોઝ શ્રેષ્ઠ સ્ટ્રેચિંગ પોઝ છે. આ માટે, પગને વાળતી વખતે, બંને અંગૂઠાને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કરો. હવે સામાન્ય રીતે શ્વાસ બહાર કાઢતી વખતે જાંઘોને ઉપરથી   નીચે  લાવો.  આ કસરત કરતી વખતે પાછળને આગળ ન વાળો પરંતુ તેને સીધા બેસો,

આ પણ એક  ખૂબ જ સારી કસરત છે. જેમાં આખું શરીર ઉપરથી નીચે સુધી સારી રીતે ખેંચાય છે.  બેડ પર પગ આગળ લંબાવીને બેસો. લાંબા ઊંડો શ્વાસ લેતી વખતે હાથ ઉપરની તરફ ઉંચા કરો. ધીમે-ધીમે શ્વાસ છોડતી વખતે હાથને પગની બાજુમાં મૂકો અને માથાને પગના ઘૂંટણમાં પર સ્પર્શ કરાવો.

આ પણ ખૂબ જ આરામદાયક જ પોઝ છે. પહેલા પગ વાળીને વ્રજાસનની મૂદ્રામાં બેસી જાવ. હાથને આગળની તરફ સીધી જ લઇ જાવ. માથાને પણ જમીન પર સ્પર્શ કરાવો, સૂતા પહેલા ત્રણથી પાંચ વખત આ આસન કરો, સારી ઊંઘ આવશે.

આ પોઝ માટે આપ સીધા ઉભા રહો અને ગરદનનને જમણીથી ડાબી અને ડાબીથી જમણી બાજુ આરામથી ફરેવો.બાદ ગરદનને બધી તરફ ફેરવતા એક ચક્ર પૂર્ણ કરો.

સૂતા પહેલા આ આસનનો અભ્યાસ કરવાથી પણ સારી ઊંઘ આવે છે. જો લોઅર બોડી માટે ખૂબ જ સારી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ હોય તો ચોક્કસથી પણ ટ્રાય કરો.

રાત્રે સૂતા પહેલા હુંફાળું દૂધ પીવાથી પણ સારી ઊંઘ આવે છે. રાત્રે ડિનરમાં રાઇસ ખાવાથી પણ ગાઢ ઊંઘ આવે છે.

બેડરૂમની સ્વસ્છતા પણ સારી ઊંઘ લાવવા માટે મહત્વનું પરિબળ છે. રાત્રે સૂતા પહેલા સ્નાન કરવાથી પણ સારી ઊંઘ આવે છે.

Peter Pan Syndrome: શું આ માનસિક બીમારી છે કે કંઇ બીજું,  જાણો આ સિન્ડ્રોમના શું છે લક્ષણો 

Mental Illness: જ્યારે કોઈ પુખ્ત વ્યક્તિ તેની સામાજિક જવાબદારીઓથી માત્ર એટલા માટે ભાગવા લાગે છે કે તેને તેને પડકારરૂપ લાગે છે, ત્યારે તેની માનસિક સ્થિતિ એટલે કે વર્તનને પીટર પાન સિન્ડ્રોમ કહેવામાં આવે છે. 
તાજેતરમાં જ મુંબઈની વિશેષ અદાલતમાં પીટર પાન સિન્ડ્રોમ સંબંધિત એક કેસ આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે સગીર સાથે યૌન શોષણના આરોપીને જામીન આપ્યા કારણ કે તે પીટર પાન સિન્ડ્રોમથી પીડિત હતો. પીટર પાન સિન્ડ્રોમ એ એક પ્રકારની મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે જેમાં પીડિત બેદરકારીથી જીવન જીવે છે અને જવાબદારી લેવાથી ભાગી જાય છે.

'પીટર પાન સિન્ડ્રોમ' શબ્દ ક્યાંથી આવ્યો?
પીટર પાન સિન્ડ્રોમ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1983 માં મનોવિજ્ઞાની ડેન કેલી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે આ શબ્દનો ઉપયોગ એવા પુરુષોના વર્તનનું વર્ણન કરવા માટે કર્યો, જેઓ મોટા થવાનો ઇનકાર કરે છે અને તેમની ઉંમર પ્રમાણે વર્તતા નથી. સ્કોટિશ નવલકથાકાર જેમ્સ મેથ્યુ બેરીએ 1990ના દાયકાની શરૂઆતમાં પીટર પાન નામનું કાલ્પનિક પાત્ર બનાવ્યું હતું. આ કાલ્પનિક પાત્ર એવા યુવાનનું હતું જે અત્યંત બેદરકાર હતો અને જે ક્યારેય મોટો થયો ન હતો. આવો જાણીએ પીટર પાન સિન્ડ્રોમના લક્ષણો અને સારવાર.
 
પીટર પાન સિન્ડ્રોમના લક્ષણો

  • બાલિશ બનવું અથવા તમારી ઉંમર માટે યોગ્ય વર્તન ન કરવું.
  • આ સિન્ડ્રોમથી પીડિત લોકો ઘણીવાર તેમના કરતા નાના લોકો સાથે મિત્રતા કરવા માંગે છે.
  • તેઓ હંમેશા બીજાઓ પર નિર્ભર રહે છે અને તેમના વર્તન અથવા રીતોથી સતત પરેશાન રહે છે.
  • અન્ય લોકો શું કહે છે તે સાંભળવાનો ઇનકાર કરે છે, કોઈપણ જવાબદારી લેવાથી ડરતા હોય છે.
  • આવા લોકો લાંબા સમય સુધી તેમના સંબંધો જાળવી શકતા નથી. ખાસ કરીને રોમાંસ. આવા લોકોનો બાલિશ સ્વભાવ ક્યારેક તેમના પાર્ટનરને અસ્વસ્થ કરી દે છે.
  • આવા લોકો કોઈપણ સંબંધ અથવા કામમાં તેમની પ્રતિબદ્ધતા વિશે વિશ્વાસ કરી શકતા નથી. તેઓ વચન આપવાથી ડરતા હોય છે અને ક્યારેક વચન આપીને ફેરવી તોડે  છે.
  • આ રોગથી પીડિત લોકો એકલતાથી ડરતા હોય છે, તેથી ઘણીવાર પોતાને એવા લોકો સાથે ઘેરી લેવાનો પ્રયત્ન કરે છે જેઓ તેમની જરૂરિયાતો પૂરી કરી શકે.
  • આવા લોકો ઘણીવાર પોતાની ભૂલ કે ખોટા કામ માટે બીજાને દોષ દેતા હોય છે.
  • પેરેંટલ અતિસંવેદનશીલતાને આ સિન્ડ્રોમના મુખ્ય કારણ તરીકે જોવામાં આવે છે.
  • ઘણી વખત માતાપિતા તેમના બાળકોને સ્વતંત્ર થવા દેતા નથી અને આ જ  પરિસ્થિતિ તેમને એકલા જ સમસ્યાઓનો સામનો કરતા અટકાવે છે.
     
    પીટર પાન સિન્ડ્રોમ સારવાર
    આ સિન્ડ્રોમથી પીડિત વ્યક્તિને બિનજરૂરી મદદ કે ટેકો ન આપવો જોઈએ.
  • તેમને મદદ કરવાની સાથે સાથે મદદ કરવાનું પણ શીખવવું જોઈએ, તેમને સમજવું જોઈએ કે તેઓ મોટા થઈ રહ્યા છે.
  • તેમનામાં સકારાત્મક વિચાર અથવા ઊર્જા વિકસાવવાનો પ્રયાસ કરો.
  • તેમને આત્મનિર્ભર બનવામાં મદદ કરો.
  • જો જરૂર પડે તો આ બાબતે નિષ્ણાતો સાથે કાઉન્સેલિંગ અને થેરાપીની મદદ પણ લઈ શકાય છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો
આ પણ વાંચો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget