(Source: ECI/ABP News/ABP Majha)
Weight Loss: ફેમસ કોમેડિયન ભારતી સિંહે પ્રેગ્નન્સી પહેલા માત્ર આ એક કામ કરીને 15 કિલો ઘટાડ્યું વજન
ફેમસ કોમેડિયન ભારતી સિંહ હાલ તાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. ભારતીએ પોતે આ અંગે જાહેરાત કરી હતી.
Bharti Singh Weight Loss: ફેમસ કોમેડિયન ભારતી સિંહ હાલ તાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. ભારતીએ પોતે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે તેના કોમેડી અંદાજમાં જ વીડિયો શેર કરીને ફેન્સને આ ખુશ ખબર આપ્યાં હતા.
લોકોની ફેવરિટ કોમેડિયન ભારતી સિંહના ઘરે એક નાનકડો મહેમાન આવવાનો છે. તાજેતરમાં જ ભારતીએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને તેના ચાહકોને આ ખુશખબર આપી હતી. પરંતુ શું તમે જાણો છો કે આ સારા સમાચાર પહેલા ભારતીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીએ થોડા મહિનામાં જ 15 કિલો વજન ઘટાડ્યું હતું.
">
15 kg weight was reduced in this way- આપને જણાવી દઈએ કે ભારતીએ 6 મહિનામાં પોતાનું 15 કિલો વજન ઘટાડ્યું હતું. પહેલા ભારતી સિંહનું વજન 91 કિલો હતું, જે બાદમાં તેણે વધારીને 76 કિલો કર્યું. તૂટક તૂટક ઉપવાસ કરીને તેણે પોતાનું વજન ઘટાડ્યું હતું.
">
control over diet- ભારતીએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તેણે પોતાના આહાર પર નિયંત્રણ રાખીને જ વજન ઘટાડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીએ સાંજે 7 વાગ્યા પછી અને બીજા દિવસે બપોરે 12 વાગ્યા પહેલા કંઈ ખાતી ન હતી. ભારતી સિંહ તેની પ્રેગ્નન્સીને લઈને ખૂબ જ ખુશ છે, પ્રેગ્નન્સીના ખબર તેમણે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને આપ્યા હતા આ સાથે ફેન્સ માટે ભારતીએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે.
આ પણ વાંચો
કરીના-અમૃતા અરોરા પછી બોલીવુડની વધુ બે એક્ટ્રેસ કોરોના પોઝિટિવ, સલમાનના ઘરમાં કોને થયો કોરોના ?
કરિના કપૂર અને અમૃતા અરોડા નીકળ્યા કોરોના પૉઝિટીવ, જાણો ક્યાંથી લાગ્યો બન્નેને કોરોનાનો ચેપ