શોધખોળ કરો

Termite: શું તમારા ઘરમાં પણ લાગી છે ઉધઈ, અજમાવો આ ઘરેલુ નુસખા

Termite: દરેક ઘરમાં લાકડાનું ફર્નિચર હોય છે. તેનાથી ઘરનું ઇન્ટિરિયર પણ સુંદર દેખાય છે. સાગ જેવા લાકડાનું ફર્નિચર બેસ્ટ માનવામાં આવે છે. તે ખુબ મોંઘુ પણ આવે છે. તેથી તેની પર ધ્યાન આપવુ પણ ખુબ જરૂરી છે.

Termite: દરેક ઘરમાં લાકડાનું ફર્નિચર હોય છે. તેનાથી ઘરનું ઇન્ટિરિયર પણ સુંદર દેખાય છે. સાગ જેવા લાકડાનું ફર્નિચર બેસ્ટ માનવામાં આવે છે. તે ખુબ મોંઘુ પણ આવે છે. તેથી તેની પર ધ્યાન આપવુ પણ ખુબ જરૂરી છે. નહીં તો ફંગસઉધઇ જેવા કીટાણું તેમાં લાગી જાય છે અને તેને અંદરથી ખોખલુ કરી દે છે.

ઉધઇ લાકડાનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. જો તે કોઇ ફર્નિચરમાં લાગી જાય તો તમને ખ્યાલ પણ ન આવે તેવી રીતે રાતોરાત ફર્નિચર ચટ કરી જાય છે. તમારુ ફર્નિચર ખવાઇ જાય છે. જો તમારા ઘરમાં પણ લાકડાનું ફર્નિચર હોય અને તમે પણ ઉધઇથી પરેશાન હો તો આ ઘરેલુ નુસખા અજમાવો અને મોંઘી મોંધી ઉધઇની દવા છંટાવાના ખર્ચથી પણ બચો.

લીમડાનું તેલ

લીમડામાં કીટનાશક ગુણો હોય છે. પહેલાના સમયમાં કીટાણું ભગાડવા માટે તેનો ઉપયોગ થતો હતો. જો તમારા લાકડાના ફર્નિચરમાં ઉધઇની સમસ્યા હોય તો તમે પણ લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો. તમે ઉધઇ લાગેલી દેખાય એવી જગ્યાઓએ લીમડાના તેલનો છંટકાવ કરી દો. બે-ત્રણ દિવસ સુધી આમ કરશો તો બધી ઉધઇના જીવડાં મરીને બહાર નીકળી જશે.

વ્હાઇટ વિનેગર

વ્હાઇટ વિનેગરમાં હળવુ એસિડ રહેલુ છે. તેથી તેનાથી સફાઇ કરવાથી તે નાના નાના જીવડા કે કીટાણુંઓને ખતમ કરવાની તાકાત ધરાવે છે. વ્હાઇટ વિનેગરને લીંબુના રસ સાથે મિક્સ કરીને ફર્નીચરમાં ઉધઇ લાગી હોય તેવી જગ્યાઓ પર સ્પ્રે કરો.

લવિંગનું તેલ

લવિંગનું તેલ પણ ઉધઇ ખતમ કરવા માટે બેસ્ટ છે. ઉધઇને નષ્ટ કરવા માટે એક કપ પાણીમાં 6-7 ટીપા લવિંગનું તેલ મિક્સ કરીને ઉધઇની સુરંગ પર બે-ત્રણ દિવસ નિયમિત છંટકાવ કરોતેના કારણે ઉધઇ નાશ પામશે.

એલોવીરા

એલોવીરા એક ઔષધીય ઝાડ છે. તે હેલ્ધી રાખવાની સાથે સાથે કીટાણુંઓને મારવાનું કામ પણ કરે છે. આવા સંજોગોમાં ઉધઇથી છુટકારો મેળવવા માટે એલોવેરાના ઝાડના તાજા પત્તા તોડીને તેને સારી રીતે પીસીને તે ભાગ પર લગાવી દો જ્યાં ઉધઇ છે. બે-ત્રણ દિવસમાં ઉધઇ જાતે નીકળીને ભાગી જશે.

સાબુનુ પાણી

સાબુમાં ઝેરી કેમિકલ્સ હોય છે. કીટાણુઓ પર તેનો છંટકાવ કરવાથી તે મરી જાય છે. તમે કોઇ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર ઉધઇમાંથી છુટકારો મેળવવા ઇચ્છો છો તો ઘરમાં રહેલો કોઇ પણ સાબુ કે લિક્વિડ શોપ ત્રણ કપ પાણીમાં ભેળવીને ઉધઇ હોય ત્યાં છાંટી દો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Embed widget