શોધખોળ કરો

Health Tips: શું આપને રાત્રે સૂતા પહેલા દૂધ પીવાની આદત છે? જાણો સ્વાસ્થ્ય પર શું થાય છે અસર

જો આપ શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માંગો છો, તો આ માટે તમને દરરોજ દૂધનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. હા, કારણ કે આયુર્વેદ મુજબ દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે.

Milk Benefits: રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવું એ અમૃત સમાન છે. તે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તેનાથી ગાઢ નિંદ્રાનું સુખ પણ મળે છે અને  રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

જો આપ શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માંગો છો, તો આ માટે તમને દરરોજ દૂધનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. હા, કારણ કે આયુર્વેદ મુજબ દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે.  સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ માને છે કે, જો કોઈ કારણોસર તમે દિવસના કોઈપણ સમયે ખોરાક લેવા માટે અસમર્થ છો, તો તમે એક ગ્લાસ દૂધ પીને તેની ભરપાઈ કરી શકો છો. કેટલાક લોકોને દૂધ પીવું ખૂબ જ ગમે છે, જ્યારે કેટલાક લોકો એવા હોય છે જે દૂધને જોતા જ કંપી જાય છે. જો કે, આજના સમયમાં બજારમાં આવી ઘણી વસ્તુઓ છે, જેનું સેવન દૂધ સાથે કરવામાં આવે છે. જેના દ્વારા બાળકોને સરળતાથી દૂધ તરફ આકર્ષિત કરી શકાય છે અથવા જેના દ્વારા બાળકો દૂધ પીવામાં અચકાતા નથી. એવું માનવામાં આવે છે કે દિવસની તુલનામાં રાત્રે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે રાત્રે દૂધ પીવાથી શું ફાયદા થાય છે.

કેલ્શિયમની ઉણપ દૂર કરે છે

કેલ્શિયમ આપણા શરીરમાં હાડકાં અને દાંતની વૃદ્ધિ અને મજબૂતી માટે જરૂરી છે. આવી સ્થિતિમાં દરરોજ રાત્રે ગરમ દૂધનું સેવન કરવાથી આપણા દાંત અને હાડકા મજબૂત બને છે.

દૂધ એ એનર્જી બૂસ્ટર છે

દૂધમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેથી દરરોજ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. રોજ રાત્રે એક ગ્લાસ હુંફાળું દૂધ પીવાથી બીજા દિવસની ઉર્જા જળવાઈ રહે છે. સાથે જ દૂધ પીવાથી સ્નાયુઓનો પણ વિકાસ થાય છે.

કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવો

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો દૂધ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે ગરમ દૂધ ઔષધ જેટલું જ અસરકારક માનવામાં આવે છે.

થાક દૂર કરે છે

આજના સમયમાં લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાના પર ધ્યાન આપી શકતા નથી. આવી સ્થિતિમાં થાક અને ચીડિયાપણું આવવાનું જ છે. આવી સ્થિતિમાં તમારે ગરમ દૂધને તમારી દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ. તેનાથી તમારી સમસ્યા દૂર થશે.

ગળા માટે પણ ફાયદાકારક છે

દરરોજ રાત્રે ગરમ દૂધનું સેવન કરવાથી ગળા સંબંધિત કોઈ સમસ્યા નથી થતી. જો તમને તમારા ગળામાં કોઈ પ્રકારની સમસ્યા છે, તો દૂધમાં એક ચપટી કાળા મરી મિકસ કરીને પીવું ફાયદાકારક છે.

તણાવ દૂર થશે

ઘણીવાર એવું બને છે કે ઓફિસેથી ઘરે પાછા આવ્યા પછી પણ આપણે તણાવમાં રહીએ છીએ. આ સ્થિતિમાં, હુંફાળું ગરમ  દૂધ તમને તણાવમાંથી મુક્ત કરશે અને તમે રાહત અનુભવશો.

અનિંદ્રા

રોજ દૂધ પીવાથી તમને અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા હળવું ગરમ દૂધ પીવાથી સારી  ઊંઘ આવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

ભારતના કયા 5 રાજ્યોમાં બાળ કેન્સરનો ખતરો સૌથી વધુ? બ્રિટિશ જર્નલનો ઘટસ્ફોટ
ભારતના કયા 5 રાજ્યોમાં બાળ કેન્સરનો ખતરો સૌથી વધુ? બ્રિટિશ જર્નલનો ઘટસ્ફોટ
Stomach Burning at Night: રાત થતાં જ પેટમાં વધી જાય છે બળતરા, હોઈ શકે છે આ કારણો
Stomach Burning at Night: રાત થતાં જ પેટમાં વધી જાય છે બળતરા, હોઈ શકે છે આ કારણો
Heart tests after 40: 40ની ઉંમર વટાવી ચૂક્યા છો? હાર્ટ એટેકથી બચવા આજે જ કરાવો આ 3 ટેસ્ટ, જાણો વિગતો
Heart tests after 40: 40ની ઉંમર વટાવી ચૂક્યા છો? હાર્ટ એટેકથી બચવા આજે જ કરાવો આ 3 ટેસ્ટ, જાણો વિગતો
શિયાળામાં અઠવાડિયે કેટલી વાર વાળ ધોવા જોઈએ? આ ભૂલોથી વધી શકે છે હેરફોલ
શિયાળામાં અઠવાડિયે કેટલી વાર વાળ ધોવા જોઈએ? આ ભૂલોથી વધી શકે છે હેરફોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
Gold-Silver Price Today: એક ઝાટકામાં સોનામાં 3000 અને ચાંદીમાં 6900 રૂપિયાનો વધારો, ટ્રમ્પની હારની થઈ અસર
Gold-Silver Price Today: એક ઝાટકામાં સોનામાં 3000 અને ચાંદીમાં 6900 રૂપિયાનો વધારો, ટ્રમ્પની હારની થઈ અસર
US Election Result: ડેમૉક્રેટ્સ 200ને પાર... USના બંને ગૃહોમાં હારી ટ્રમ્પની પાર્ટી, શું છે તાજા આંકડો ?
US Election Result: ડેમૉક્રેટ્સ 200ને પાર... USના બંને ગૃહોમાં હારી ટ્રમ્પની પાર્ટી, શું છે તાજા આંકડો ?
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
Embed widget