શોધખોળ કરો

Health Tips: આપ આર્થરાઈટીસના દર્દી છો તો ગરમીમાં ડાયટમાં સામેલ કરો આ 5 ફળો, મળશે રાહત

આર્થરાઈટીસના દર્દીઓને સાંધાના દુખાવા અને સોજા થવાની સંભાવના સૌથી વધુ હોય છે. આવા લોકોએ આ 5 ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઈએ. તેનાથી સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા ઓછી થશે.

આર્થરાઈટીસના દર્દીઓને સાંધાના દુખાવા અને સોજા થવાની સંભાવના સૌથી વધુ હોય છે. આવા લોકોએ આ 5 ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઈએ. તેનાથી સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા ઓછી થશે.

આર્થરાઈટીસના દર્દીઓ સાંધામાં દુખાવો અને સોજાની સૌથી વધુ ફરિયાદ કરે છે. વધતી જતી ઉંમર સાથે આર્થરાઈટિસનો રોગ વધુ પરેશાન કરવા લાગે છે. જો કે જો તમે તમારા ખાનપાનનું થોડું ધ્યાન રાખશો તો તમે આ બીમારીથી બચી શકો છો. ગરમીમાં આ ફળો ખાવાથી   દુખાવો અને સોજામાં ઘણી રાહત મળી શકે છે. આજે અમે તમને એવા જ 5 ફળો વિશે જણાવી રહ્યા છીએ જેને આર્થરાઈટિસના દર્દીઓએ તેમના આહારમાં અવશ્ય સામેલ કરવા જોઈએ.

આર્થરાઈટીસના દર્દીઓએ આ ફળોને આહારમાં  કરો સામેલ 

ઓરેન્જ

 આર્થરાઈટિસના દર્દીઓ માટે વિટામિન સી ખૂબ જ ફાયદાકારક છે. નારંગીમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. સંતરામાં મળી આવતા એન્ટીઓક્સીડેન્ટ સાંધાઓના સોજાને પણ ઘટાડે છે. સંધિવાના દર્દીઓને નારંગી, મોસમી અને લીંબુ જેવા ખાટાં ફળો ખાવાની સલાહ આપવામાં આવે છે.

 તરબૂચ

આર્થરાઈટિસના દર્દીઓ માટે પણ તરબૂચ ખૂબ જ ફાયદાકારક છે. તરબૂચમાં સોજા  વિરોધી ગુણધર્મો અને કેરોટીનોઇડ બીટા-ક્રિપ્ટોસેન્થિન પણ હોય છે જે સંધિવાના દર્દીઓ માટે સારું છે. તેનાથી સોજો દૂર થાય છે. ખાસ કરીને રુમેટોઈડ આર્થરાઈટીસના દર્દીઓ માટે તરબૂચ ફાયદાકારક છે.

દ્રાક્ષ

 દ્રાક્ષમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને સોજા  વિરોધી ગુણ હોય છે. દ્રાક્ષ ખાવાથી સંધિવાના દર્દીઓમાં દુખાવો અને સોજો ઓછો થાય છે. દ્રાક્ષની છાલમાં રેઝવેટ્રોલ નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આર્થરાઈટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

એવોકાડો

 એવોકાડો પણ આર્થરાઈટિસના દર્દીઓ માટે ખૂબ જ સારું ફળ છે. એવોકાડોમાં  અનેક પોષકતત્વો  છે, જે સોજાને  ઘટાડે છે. એવોકાડો સાંધામાં થતાં નુકસાનને પણ ઘટાડે છે. જો તમે પ્રારંભિક તબક્કામાં જ આ ફળ ખાઓ છો, તો તે સંધિવા પણ મટાડી શકે છે. એવોકાડોમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેને સુપરફ્રુટ પણ કહેવામાં આવે છે.

 ચેરી

આર્થરાઈટિસના દર્દીઓએ પણ ખોરાકમાં ચેરીનો સમાવેશ કરવો જોઈએ. ચેરીમાં એન્થોકયાનિન એન્ટીઑકિસડન્ટ હોય છે, જેના કારણે તે સોજો  વિરોધી ગુણધર્મો ધરાવે છે. ચેરી ખાવાથી આર્થરાઈટિસના દર્દીઓના સાજો  ઓછી થાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget