શોધખોળ કરો

Ayushman Bharat Yojana: દર્દીની સારવાર યોગ્ય અને સમયસર ના થઇ રહી હોય તો અહીં કરી શકો છો ફરિયાદ, જાણો

ગરીબોને સૌથી વધુ ચિંતા હોય છે કે જો તેઓ બીમાર પડે અથવા સર્જરી કરાવવી પડે તો લાખો રૂપિયા ક્યાંથી મળશે

Ayushman Bharat Yojana: આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશભરના તમામ ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આયુષ્યમાન કાર્ડ ધારકોને આ સુવિધા મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો હેતુ તેમને આર્થિક રીતે મજબૂત કરવાનો છે.

ગરીબોને સૌથી વધુ ચિંતા હોય છે કે જો તેઓ બીમાર પડે અથવા સર્જરી કરાવવી પડે તો લાખો રૂપિયા ક્યાંથી મળશે.

આવા લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.

દેશભરમાં કરોડો લોકોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળી રહ્યો છે, દર વર્ષે લોકો આ યોજના દ્વારા તેમના પરિવારોની મફતમાં સારવાર કરાવે છે.

ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે આયુષ્યમાન કાર્ડ જોઈને હોસ્પિટલો ઈલાજ કરવાનો ઈન્કાર કરે છે, આવી સ્થિતિમાં ગરીબોને ઘણું નુકસાન થાય છે.

જો હોસ્પિટલ આયુષ્યમાન કાર્ડ ધારકને સારવાર આપવાનો ઇનકાર કરી રહી છે, તો તે ટોલ ફ્રી નંબર 14555 પર તેની ફરિયાદ કરી શકે છે.

જો તમારી ફરિયાદ સાચી જણાશે તો આરોપી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેનું લાઇસન્સ પણ રદ્દ કરવામાં આવશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ

ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

Embed widget